કરીના-રણબીરના દાદી કૃષ્ણા રાજ કપૂરનું નિધન, શોકમાં બોલિવુડ
એક દુખદ સમાચાર બોલિવુડથી આવી રહ્યા છે. જાણીતા દિવંગત અભિનેતા રાજકપૂરના પત્ની કૃષ્ણા રાજ કપૂરનું આજે સવારે 4 વાગે નિધન થઈ ગયુ છે.
એક દુખદ સમાચાર બોલિવુડથી આવી રહ્યા છે. જાણીતા દિવંગત અભિનેતા રાજકપૂરના પત્ની કૃષ્ણા રાજ કપૂરનું આજે સવારે 4 વાગે નિધન થઈ ગયુ છે. તેઓ 87 વર્ષના હતા અને શ્વાસની બિમારીથી ત્રસ્ત હતા. તેમની છબી એક મોહક સ્મિત ધરાવતી મહિલાની હતી જેણે પરિવારને જોડી રાખ્યો હતો.

1946 માં કૃષ્ણાના લગ્ન રાજકપૂર સાથે થયા
વર્ષ 1946 માં તેમના લગ્ન રાજકપૂર સાથે થયા હતા. તેના પાંચ બાળકો રણધીર, ઋષિ, રાજીવ, રીમા અને રીતુ છે. તે કરિશ્મા, રણબીર, રિદ્ધિમા કપૂરના દાદી હતા.
|
પુત્ર રણધીર કપૂરે આપી માતાના નિધનની જાણકારી
પોતાની માતાના નિધનની જાણકારી આપતા પુત્ર રણધીર કપૂરે ટ્વીટ કર્યુ કે મને જણાવતા દુખ થાય છે કે મે આજે સવારે પોતાની માતા ગુમાવી દીધી છે. રિદ્ધિમા કપૂરે દાદીના નિધન પર શોક વ્યક્ત કરતા ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. સાથે કેપ્શનમાં લખ્યુ - ‘હું તમને હંમેશા પ્રેમ કરીશ દાદી. RIP.'
|
બોલિવુડમાં શોકની લહેર
કૃષ્ણા કપૂરના નિધન પર બોલિવુડમાં શોકની લહેર છે. ઘણી ફિલ્મી હસ્તીઓએ તેમના નિધન પર શોક જતાવતા ટ્વિટ કર્યુ અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.
If Raj Kapoor was an institution in film making, Krishnaji was an institution in living life.
— Aamir Khan (@aamir_khan) 1 October 2018
A very sad loss to all of us.
My love and warmth to Randhirji, Rishiji, Chimpuji, Reema, Rituji and everyone in the family.
We love you Krishnaji.
I am so sorry to hear of the passing of #KrishnaRajKapoor The few times I interacted with her were so memorable; she was an incredible personality full of life and passion and with never a hair out place! She will be missed greatly. My deepest condolences to the family.
— Soha Ali Khan (@sakpataudi) 1 October 2018
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
