મોગૅંબોની જેમ હિટ થશે ક્રિશ 3નો કાલ?
મુંબઈ, 8 ઑગસ્ટ : ફરી એક વાર હિન્દી સિનેમાના દર્શકો સામે સુપર હીરોની ફિલ્મ આવી રહી છે. તેનું નામ છે ક્રિશ 3, પણ કોઈ પણ સ્ટાર સુપર હીરો ત્યાં સુધી ન બની શકે કે જ્યાં સુધી તેની સામે કોઈ બળવાન વિલન ન હોય તેથી આ વખતે રાકેશ રોશને ખાસ રીતે પોતાની ફિલ્મના ખલનાયકને ભયાનક સ્વરૂપે લોકો સમક્ષ લાવવાની કોશિશ કરી છે. તેનું નામ છે કાલ કે જેની સાથે ક્રિશ 3ના હીરો હૃતિક રોશન બાથ ભીડતાં નજરે પડશે.

અત્યાર સુધી હિન્દી સિનેમાના ઇતિહાસમાં સુપર હીરો તરીકે મિસ્ટર ઇન્ડિયા ફિલ્મ જ સીમાચિહ્ન રહી છે કે જેમાં હીરો અનિલ કપૂરને એક નવી ઈમેજ આપી હતી, તો બીજી બાજુ ફિલ્મના વિલન અમરીશ પુરી એટલે કે મોગૅંબો અમર થઈ ગયા હતાં. આજે પણ લોકો મોગૅંબોને યાદ કરે છે. તેમનો તકિયા કલામ મોગૅંબો ખુશ હુઆ.. આજેય સૌની જીભે આવી ચડે છે.
જોઇએ કે વિવેક ઓબેરૉય કાલ સાથે કેવા પ્રયોગો કરે છે. સાંભળે છે કે ક્રિશ 3 ફિલ્મમાં વિવેક 28 કિલો વજન ધરાવતા એક કાળા ડ્રેસમાં દેખાશે. ફિલ્મ માટે તેમના મેક-અપ તથા પર્સનાલિટી ઉપર ઘણી મહેનત કરવામાં આવી છે. ફિલ્મમાં વિવેકના રોલના વખાણ કરતાં હૃતિક રોશન બોલી ગયાં કે ફિલ્મમાં ખલનાયકનો રોલ એટલો રસપ્રદ છે કે તેમની ઇચ્છા થઈ આવી કે તેઓ જ કાલનો રોલ કરી નાંખે, પણ તે શક્ય નહોતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
