ટાઇગર શ્રોફની બહેન બોલ્ડ થઇ, ખુબ જ હોટ ફોટો શેર કરી
ક્રિષ્ના શ્રોફ હંમેશા મુજબ બોલ્ડ અને સુંદર જોવા મળી રહી છે. તેની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
બોલિવૂડના એક્શન હીરો ટાઇગર શ્રોફ જ્યાં એક તરફ પોતાના સ્ટંટ અને શાનદાર બોડીને કારણે સમાચારોમાં રહે છે, ત્યાં તેમની બહેન પણ કઈ ઓછી નથી. ટાઇગર શ્રોફની ગર્લફ્રેંડ દિશા પટાનીના બોલ્ડ ફોટોશૂટ વિશે તો તમે સાંભળતા જ હશો, પરંતુ આજે અમે તમને ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ વિશે જણાવવા જઈ રહ્યા છે. ક્રિષ્ના શ્રોફ બોલિવૂડની અભિનેત્રીઓ જેટલી જ હોટ અને ગ્લેમરસ છે.
હાલમાં જ તેને સોશ્યિલ મીડિયા પર ટોપલેસ ફોટો શેર કરી હતી. આ ફોટોમાં ક્રિષ્ના શ્રોફ હંમેશા મુજબ બોલ્ડ અને સુંદર જોવા મળી રહી છે. તેની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. થોડા દિવસ પહેલા જ તેને બિકીનીમાં ગ્લેમરસ ફોટો શેર કરી હતી.
આ પણ વાંચો: દિશા પટાનીના આ સેક્સી અંદાજે 2018માં મચાવી હતી ધમાલ, જુઓ હૉટ તસવીરો
હજુ સુધી ક્રિષ્ના શ્રોફે બોલિવૂડમાં એન્ટ્રી નથી કરી. તેમને ઘણા સમય પહેલા જ સાફ કહી દીધું હતું કે તેને એક્ટિંગમાં કોઈ જ રસ નથી. આગળ જુઓ ક્રિષ્ના શ્રોફનો દિલકશ અંદાઝ...

શેર કરી આ તસ્વીર
ક્રિષ્ના શ્રોફ ઘ્વારા આ ફોટો હાલમાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. તેના સિવાય પણ તેમની ઘણી હોટ તસવીરો હાજર છે.

થઇ ગયી વાયરલ
ક્રિષ્ના શ્રોફનો આ ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ટોપલેસ ફોટોશૂટ
આપને જણાવી દઈએ કે જેકી શ્રોફની દીકરી અને ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી ચુકી છે

બોલ્ડ અંદાઝ
જ્યાં એક તરફ ટાઇગર શ્રોફ ને બોલિવૂડમાં સૌથી શરમાળ કરવામાં આવે છે, તો બીજી બાજુ તેની બહેન ક્રિષ્ના શ્રોફ ઘણી જ બોલ્ડ છે.

બોયફ્રેન્ડ સાથે ફોટો
ક્રિષ્ના શ્રોફ આમ તો પોતાની પર્સનલ લાઈફ ચર્ચાથી દૂર જ રાખે છે. પરંતુ તે ઘણીવાર પોતાના બોયફ્રેન્ડ સાથે ફોટો શેર કરતી રહે છે.

ફિલ્મો માટે ઓફર
ખબર અનુસાર ક્રિષ્ના શ્રોફ સ્પેન્સર જોનશન સાથે રિલેશનશિપ માં છે. ક્રિષ્ના શ્રોફ ને ઘણી ફિલ્મો માટે ઓફર પણ આવી ચુકી છે.

ધમાકેદાર એન્ટ્રી માટે આશા
ક્રિષ્ના શ્રોફના શાનદાર ફોટોશૂટ પછી બોલિવૂડમાં તેની ધમાકેદાર એન્ટ્રી માટે આશા કરવામાં આવી રહી છે.

ના પાડી
ક્રિષ્ના શ્રોફ ઘ્વારા બોલિવૂડ ઓફર ઠુકરાવી દેવામાં આવી છે. તેને જણાવ્યું છે કે તેમને બોલિવૂડમાં આવવામાં કોઈ જ રસ નથી.

લાઈમલાઈટ થી દૂર
ક્રિષ્ના શ્રોફ બોલિવૂડ લાઈમલાઈટ થી દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ ઇન્સ્ટાગ્રામ પર તેની જોરદાર ફેન ફોલોવિંગ છે.

ડોક્યુમેન્ટરી
ક્રિષ્ના શ્રોફ ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી પર એક ડોક્યુમેન્ટરી ડાયરેક્ટ કરી ચુકી છે. જેને તમને જાતે શૂટ કર્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
