‘મેન્સ ટોયલેટ' થી લઈ ‘કિસ' સુધી દીપિકા-આલિયાએ ખોલ્યા બધા રાઝ
દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટે અપેક્ષા મુજબ જ એકબીજાની અને પોતાની જિંદગીના અનટોલ્ડ સત્ય ટીવી પર કરણ અને લોકો સાથે શેર કર્યા.
ફિલ્મમેકર કરણ જોહરના લોકપ્રિય શો 'કોફી વિથ કરણ' સિઝન 6 નો પહેલો શો રવિવારે રાત્રે 9 વાગે સ્ટાર વર્લ્ડ પર પ્રસારિત થઈ ચૂક્યો છે અને શો ની પહેલી ગેસ્ટ જોડી દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટે અપેક્ષા મુજબ જ એકબીજાની અને પોતાની જિંદગીના અનટોલ્ડ સત્ય ટીવી પર કરણ અને લોકો સાથે શેર કર્યા.

દીપિકા-આલિયાએ ખોલ્યા બધા રાઝ
સામાન્ય રીતે હિંદી સિનેમામાં બે અભિનેત્રીઓ વચ્ચે દોસ્તી જોવા નથી મળતી પરંતુ શો માં દીપિકા અને આલિયા વચ્ચે ઘણી ઘનિષ્ટતા જોવા મળી. જો કે આલિયાએ કહ્યુ કે તે દીપિકાને ખૂબ ઓછુ મળે છે પરંતુ તેમછતાં તેમના પ્રત્યે તેના મનમાં ઘણુ સમ્માન છે અને તે એમની સાથે આત્મીયતા અનુભવે છે. આલિયાની વાતનું સમર્થન દીપિકાએ પણ કર્યુ અને આલિયાની પ્રશંસા કરી.
|
આલિયા-દીપિકાએ યુઝ કર્યુ મેન્સ વૉશરૂમ
બંનેએ શો દરમિયાન જણાવ્યુ કે એક વાર બંને સાથે મેન્સ ટોયલેટ રૂમમાં જઈ ચૂકી છે અને બધુ થયુ બર્લિનમાં થયેલા આઈફા (IIFA) એવોર્ડ દરમિયાન. જ્યાં દીપિકા-આલિયાએ ડાયરેક્ટર શકુન બત્રા અને પોતાના દોસ્તો સાથે કોલ્ડપ્લેનો કોન્સર્ટ જોવાનો પ્લાન બનાવ્યો. કોન્સર્ટ દરમિયાન બંનેને વૉશરૂમ જવાનું હતુ. જેવા બંને વૉશરૂમ તરફ ગયા ત્યાં લેડીઝની લાંબી લાઈન લાગેલી હતી. બંને મેન્સ વૉશરૂમ તરફ દોડ્યા, બંનેએ બહાર ઉભેલા 5-6 વ્યક્તિઓને હટાવ્યા અને અંદર જતા રહ્યા. આલિયા-દીપિકાની વાત સાંભળીને કરણ એકદમ ચોંકી ગયા.
|
આલિયાએ રણવીર અંગે કહી મોટી વાત, દીપિકાએ કરી ઈગ્નોર
આલિયાને આજે અભિનેતા રણવીર કપૂરની ગર્લફ્રેન્ડ કહેવામાં આવે છે. જો કે આલિયા-રણવીર બંનેએ ખુલીને આ સ્વીકાર્યુ નથી. જ્યારે 15 નવેમ્બરે રણવીર સિંહ લગ્ન કરવા જઈ રહેલ દીપિકા પાદુકોણ પણ ક્યારેક રણવીર કપૂરના પ્રેમમાં પાગલ હતી. બંનેનું બ્રેકઅપ થઈ ગયુ હતુ. જેના કારણે દીપિકા ડિપ્રેશનમાં જતી રહી હતી. જ્યારે કરણ જોહરે રણવીર અંગે સવાલ કર્યો કે elephant in the room ત્યારે આલિયાએ કહ્યુ કે એ તો elephant અંગે વાત કરી શકે છે પરંતુ દીપિકાએ આ મુદ્દાને ઈગ્નોર કરવાની કોશિશ કરી.
|
બેસ્ટ કિસર છે રણવીર સિંહઃ દીપિકા પાદુકોણ
દીપિકાએ પોતાના અને રણવીર સિંહના રિલેશન પર વધુ વાત ન કરી પરંતુ એટલુ કહ્યુ કે રણવીર સિંહ ખૂબ જ ઈમોશનલ છે. તેને સમય પર સૂવુ અને ઉઠવુ પસંદ નથી અને તે લાઈફને ખુલીને જીવે છે નહિ કે ટાઈમટેબલ પ્રમાણે. તે મમ્મા બોય છે અને બેસ્ટ કિસર પણ. દીપિકાના આ ખુલાસાએ આલિયાને પણ ચોંકાવી દીધી.
Who sangit better? @deepikapadukone or @aliaa08#KoffeeWithKaran
— Star World (@StarWorldIndia) 21 October 2018
Now we know! @deepikapadukone #KoffeeWithKaran #KoffeeWithDeepika #DeepikaPadukone pic.twitter.com/KxX4EwTk6N
— Star World (@StarWorldIndia) 21 October 2018
Hear all about @deepikapadukone's wild side from @aliaa08! #KoffeeWithKaran #KoffeeWithAlia #KoffeeWithDeepika pic.twitter.com/TLWGVaq3xq
— Star World (@StarWorldIndia) 21 October 2018
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
