Pics : ચોસઠ વર્ષે ચોવીસનાં દેખાશે રજનીકાંત!
મુંબઈ, 5 માર્ચ : રજનીકાંત આ વર્ષે 12મી ડિસેમ્બરના રોજ 64 વર્ષના થઈ જશે, પરંતુ તેમના જન્મ દિવસે જ રિલીઝ થનાર તેમની ફિલ્મ કોચાદઇયાંમાં 64 વર્ષના રજનીકાંત 24 વર્ષના જોવા મળશે.
આવુ અમે નથી કહેતાં. કોચાદઇંયા ફિલ્મનું જે નવુ પોસ્ટર રિલીઝ થયુ છે, તેમાં વૃદ્ધ રજનીકાંતનો યુવાન સ્વરૂપ જોઈ શકાય છે. કોચાદઇયાં ફિલ્મમાં બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે રજનીકાંતના નાયિકા બન્યાં છે. ઐશ્વર્યા રાય બાદ દીપિકાની પણ કિસ્મત ચમકી છે. ફિલ્મમાં સંગીત ઑસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહમાને આપ્યું છે.
ચાલો તસવીરોમાં જોઇએ કોચાદઇયાં :

કોચાદઇયાંની તસવીરો
કોચાદઇયાં ફિલ્મનું નવુ પોસ્ટર રિલીઝ થઈ ગયું છે.

કોચાદઇયાંની તસવીરો
સાઉથના સુપર સ્ટાર રજનીકાંતની લોકપ્રિયતા આજે પણ ઓછી નથી થઈ.

કોચાદઇયાંની તસવીરો
રજનીકાંતની સ્ટાઇલ તથા તેમની ઝલક પામવા આજે પણ ફૅન્સ કંઈ પણ કરવા આતુર રહે છે.

કોચાદઇયાંની તસવીરો
કોચાદઇંયાનું ટ્રેલર જ્યારે રિલીઝ થયું, ત્યારે તેને એક જ દિવસમાં ચાર લાખ કરતા વધુ હિટ્સ મળી.

કોચાદઇયાંની તસવીરો
આર અશ્વિનના દિગ્દર્શનમાં બનતી પ્રથમ ફિલ્મ કોચાદઇયાં છે.

કોચાદઇયાંની તસવીરો
કોચાદઇયાં આઠમી સદીના પંડિયા રાજા કોચાદઇયાં રાનાધિરનની વાર્તા પર આધારિત છે.

કોચાદઇયાંની તસવીરો
કોચાદઇયાં મોશન કૅપ્ચરતકનીક એમઓસીપી દ્વારા બનેલી પ્રથમ ભારતીય ફિલ્મ છે.

કોચાદઇયાંની તસવીરો
અવતાર, પોલર એક્સપ્રેસ તથા ટિન ટિન જેવી હૉલીવુડની કેટલીક જાણીતી ફિલ્મો આ જ ટેક્નિક પર બનેલી છે.

કોચાદઇયાંની તસવીરો
કોચાદઇયાંમાં રજનીકાંત સાથે દીપિકા પાદુકોણે પણ મુખ્ય ભૂમિકામાં હશે.

કોચાદઇયાંની તસવીરો
એ આર રહમાનનું સંગીત છે આ ફિલ્મમાં.

કોચાદઇયાંની તસવીરો
તેલુગુ, મલયાલમ, અંગ્રેજી અને હિન્દી ભાષામાં એક સાથે રિલીઝ થશે કોચાદઇયાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
