હોટ એન્ડ ગ્લેમરસ શિબાની દાંડેકર, જેના ફરહાન અખ્તર સાથે લગ્ન થશે
રિપોર્ટ અનુસાર ખુબ જ જલ્દી શિબાની દાંડેકર અને ફરહાન અખ્તર લગ્ન કરવા જઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે શિબાની મનોરંજન દુનિયાનો એક ફેમસ ચહેરો રહી ચુકી છે.
રિપોર્ટ અનુસાર ખુબ જ જલ્દી શિબાની દાંડેકર અને ફરહાન અખ્તર લગ્ન કરવા જઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે શિબાની મનોરંજન દુનિયાનો એક ફેમસ ચહેરો રહી ચુકી છે. તે રિયાલિટી ટીવી સ્ટાર હોવાની સાથે સાથે આઇપીએલ મેચો પણ હોસ્ટ કરી ચુકી છે. શિબાની પોતાની હોટ ફોટોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.
ફરહાન અખ્તરના જન્મદિવસ પર શિબાની દાંડેકરે સોશ્યિલ મીડિયા પર હોટ ફોટો પોસ્ટ કરીને બર્થડે વિશ કર્યું હતું. તેમની ફોટો સોશ્યિલ મીડિયા પર છવાઈ રહે છે ઇન્સ્ટાગ્રામ પર તેની જોરદાર ફેન ફોલોવિંગ છે.
આ પણ વાંચો: 2.0 એક્ટ્રેસ એમી જેક્શને કરી લીધી સગાઈ, બોલ્ડ તસવીરોને કારણે હંમેશા રહે છે ચર્ચામાં
ફરહાન અખ્તર સાથે રિલેશનશિપ વિશે ખબર આવતાની સાથે જ શિબાની ચર્ચાનો ભાગ બનવા લાગી. ઘણા સમય સુધી લોકોથી પોતાનો સંબંધ સંતાડ્યા પછી ફરહાન અખ્તરે જાતે સોશ્યિલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને રિલેશન વિશે જાહેરાત કરી. હવે આ જોવાનું રસપ્રદ રહેશે કે બંને હવે ક્યારે લગ્ન કરશે.
અહીં જુઓ શિબાની દાંડેકરની હોટ અને બોલ્ડ ફોટો...

ફરહાન અખ્તર સાથે રિલેશન
ફરહાન અખ્તર સાથે પોતાના રિલેશન સામે આવ્યા પછી શિબાની હંમેશા સમાચારોમાં રહે છે.

સોશ્યલ મીડિયા
નોંધનીય છે કે શિબાનીના સોશ્યલ મીડિયા પર અનેક ચાહનારા છે. અને તે અવાર નવાર તેની તસવીરો સોશ્યલ મીડિયા પર મૂકતી આવી છે. જેને જોઇને તેના સુડોળ ફિગર અને સુંદરતા પર અનેક લોકો મોહી પડે છે.

ફોટો ક્વીન
શિબાનીએ અત્યાર સુધીમાં 2000 વધુ તસવીરો શેર કરી છે. પણ હાલમાં જ તેણે પોતાની તેવી તસવીરો પોસ્ટ કરી છે જેને જોઇને કોઇના પણ હોશ ઉડી જાય. જો કે શિબાની હંમેશા સ્ટાઇલ ક્વીન રહી છે. તેને ફેશનની સારી સેન્સ છે.

અમેરિકન ટીવી શો
અમેરિકન ટીવી શોથી શિબાનીએ પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. વળી મરાઠી ફિલ્મ ટાઇમપાસમાં શિબાનીનું આઇટમ સોંગ પણ ખૂબ જ લોકપ્રિય થયું હતું. વળી તેણે બોલીવૂડમાં પણ પોતાની અદાકારી બતાવી છે. રોય અને શાનદાર પણ તેણે ભૂમિકા ભજવી છે.

બોલીવૂડ
જો કે શિબાનીએ બોલીવૂડની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. પણ તેનાથી તેના કેરિયરને કંઇ ખાસ સ્પીડ નથી મળી. શિબાની હાલની તેવી અભિનેત્રીઓમાંથી એક છે જેમને વિવિધ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને લાઇમ લાઇટ અને મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર સારી રીતે આવડે છે.

ચોંકી ઉઠ્યા
બોલિવૂડ સ્ટાર્સ મેક્સિમ ઇન્ડિયા માટે કરાવેલા આ ફોટોશૂટ માટે શિબાની ટોપલેસ પણ થઇ હતી. તેની આ તસવીર જોઇ ફેન્સ જ નહીં, પરંતુ બોલિવૂડ સિતારાઓ પણ દંગ રહી ગયા છે.

એક્ટિંગમાં પણ અજમાવ્યો છે હાથ
શિબાની લાજવાબ બોલિવૂડ સિંગર છે. આ સાથે જ તેણે એક્ટિંગમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. તે અનેક ફિલ્મોમાં સાઇડ રોલમાં નજરે પડી છે.

મ્યૂઝિક બેન્ડ
આ સેક્સી સિંગરનો જન્મ પૂનામાં થયો હતો, તેનો ઉછેર ઓસ્ટ્રેલિયામાં થયો છે. તે પોતાની બે નાની બહેનો અનુષા અને અપેક્ષા સાથે ડી-મેઝર નામના મ્યૂઝિક બેન્ડ સાથે જોડાયેલી છે.

હોસ્ટ કર્યા છે શોઝ
Men 2.0(2010), ઝલક દિખલા જા(2012), આઇ કેન ડુ ધેટ(2015) જેવા ટીવી શોમાં તે હોસ્ટ તરીકે કામ કરી ચૂકી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
