જાણો કિસ કિસ કો પ્યાર કરુંમાં કપિલ શર્માનું દિલ કોના માટે ધડકે છે!
જાણીતા સેન્ડઅપ કોમેડિયન કપિલ શર્મા અબ્બાસ મસ્તાનની ફિલ્મ કિસ કિસ કો પ્યાર કરુંથી બોલીવૂડમાં ડેબ્યૂ કરી રહ્યા છે. અને હાલમાં તેમની આ ફિલ્મનું ટેલર અને પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યું છે.
જેમાં કપિલ શર્મા શિવ રામ કિસન એટલે કે SRKનું પાત્ર ભજવે છે. એટલું જ નહીં આ ફિલ્મમાં કપિલને એક બે નહીં કુલ ત્રણ ત્રણ પત્નીઓ છે અને એક ગર્લફેન્ડ પણ છે. ત્યારે કેવી રીતે કપિલ એકલે હાથે ચાર ચાર છોકરીઓની જોડે નિભાવે છે તે આ ફિલ્મમાં રમૂજી રીતે બતાવવામાં આવ્યું છે.
આ ફિલ્મમાં કપિલ શર્મા ની પત્નીઓના પાત્રમાં મંજરી ફણનીસ, અમૃતા પુરી, સિમરન કૌર છે અને એલી અવરામ કપિલ શર્માની હોટ ગર્લફ્રેન્ડ બની છે. સાથે જ ફુકરે સ્ટાર વરુણ શર્મા અને અજબાઝ ખાન પણ એક લોકલ ડોનની ભૂમિકા ભજવી રહ્યા છે. ત્યારે આ ફિલ્મની કેટલીક ખાસ તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં અને જાણો આ ફિલ્મમાં કપિલનું દિલ કોનો માટે ધડકે છે...

કપિલ શર્મા
કપિલ શર્મા હોય અને કેમેડીનો તડકો ના હોય તેવું થોડીના બને આ ફિલ્મના ટેલર માત્રામાં જ અનેક એવા સીન છે જે તમને હસાવી દેશે

પતિ
આ ફિલ્મની શરૂઆત કપિલનું ઇન્ટ્રોડક્શન તેવી રીતે થાય છે કે આ માસૂમ ચહેરો ધરાવતો વ્યક્તિની શકલ પર ના જતા કારણ કે તેને ત્રણ ત્રણ પત્નીઓ છે.

પત્નીઓ
કપિલને ત્રણ ત્રણ પત્ની છે તેની એક ધરેલુ છે. સાથે જ કપિલની માં સુપ્રિયા પાઠક પણ તેની સાથે રહે છે.

પત્ની
તો કપિલની અન્ય એક પત્ની વર્કિંગ વૂમન છે. જ્યારે ત્રીજી પત્ની બોલ્ડ અને બિન્દાસ છે.

એક જ જગ્યા ત્રણ પત્નીઓ
વળી કપિલ શર્માની આ ત્રણેય પત્નીઓ એક જ ફ્લેટમાં ઉપર નીચે રહે છે.

ત્રણ ત્રણ પત્ની
અને કપિલ શર્મા ખૂબ જ મહેનત કરીને આ ત્રણેય પત્નીઓને મેનેજ કરે છે.

ગર્લફ્રેન્ડ
આટલું ઓછું હોય તેમ કપિલની એક હોટ અને સેક્સી ગર્લફ્રેન્ડ પણ છે. જેનો રોલ એલી કરી રહી છે.

કોમેડી
આ ફિલ્મમાં કોમેડી તો ભરપૂર છે જ્યારે એક સીનમાં કપિલની એક પત્ની તેને કહે છે કે તારા જેવો પતિ તો દરેકને મળવો જોઇએ ત્યારે કપિલ તેની પત્નીને કહે છે કે ડાર્લિંગ આવું ના બોલ કોઇ વાર ભગવાન ખરેખરમાં સાંભળી લે છે.

રોમાન્સ
તો વળી કપિલના એલી સાથે કેટલાક રોમાન્ટ સીન પણ છે.

હોટ ડાન્સ
સાથે જ કપિલે એલી સાથે હોટ ડાન્સ પણ કર્યો છે. અને ઠુમકા પણ લગાવ્યા છે.

અરબાઝ ખાન
વળી અરબાઝ ખાન પણ આ ફિલ્મમાં એક લોકલ ગુંડાનું પાત્ર ભજવે છે જેને કાને ઓછું સંભળાય છે.

બિહાઇન્ડ ધ સીન
ત્યારે આ ફિલ્મના કેટલાક બિહાઇન્ડ ધ સીન પણ અમે તમને બતાવાના છીએ.

કપિલ
ત્યારે કચ્છના સફેદ રણમાં કપિલના શૂંટિંગ વખતે કેટલી મોટી લોકોની ભીડ ઉમટી હતી તે આ ફોટો જોઇને ખબર પડે છે.

કપિલ
તો અન્ય એક ફોટોમાં હિરાઇન મંજરી સાથે બ્લેક કપડામાં કંઇક આ રીતે કપિલ શર્મા સીન ભજવી રહ્યા છે.

કપિલ અને તેમની પત્ની
તો આ ફોટોમાં કપિલની ત્રણેય પત્ની અને તેમની ગર્લફ્રેન્ડ સાથે જોવા મળી રહ્યા છે.

અબ્બાસ મસ્તાન
સાથે જ આ ફોટોમાં કપિલ અને એલી અબ્બાસ મસ્તાન સાથે ઊભા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
