Box Office: કીસ કીસ કો પ્યાર કરૂંથી કપિલ શર્મા બની ગયા સુપરસ્ટાર્સ!
કપિલ શર્માની ડેબ્યુ ફિલ્મ કીસ કીસ કો પ્યાર કરૂંએ પહેલા દિવસે જ લગભગ 10.15 કરોડની કમાણી કરી લીધી છે. વેલ આ સમાચાર એવા છેકે કીસ કીસ કો પ્યાર કરૂં ફિલ્મ સૈફ અલી ખાન, અજય દેવગન, અને અક્ષય કુમારની હિટ ફિલ્મોથી ઘણી આગળ નીકળી ગઇ છે. પહેલા દિવસે જ કપિલ શર્માની કીસ કીસ કો પ્યાર કરૂં ફિલ્મે બોલીવુડના ઘણાં ફિલ્મ સ્ટાર્સને પાછળ છોડી દીધા છે.
બે દિવસમાં કીસ કીસ કો પ્યાર કરૂં ફિલ્મે લગભગ 18.75 કરોડની કમાણી કરી લીધી છે. અને આ સાથે જ હાલમાં તો કીસ કીસ કો પ્યાર કરૂં ફિલ્મ વર્ષ 2015ની હિટ ફિલ્મોમાં શામેલ થઇ ગઇ છે.
તો આવો જોઇએ કે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં કીસ કીસ કો પ્યાર કરૂં ફિલ્મે કઇ ફિલ્મોને પછાડી છે.

હીરો
સલમાન ખાને સૂરજ પંચોલી અને આથિયા શેટ્ટીને હીરો ફિલ્મથી લોન્ચ કર્યા. ફિલ્મે ફર્સ્ટ ડે લગભગ 6.85 કરોડની કમાણી કરી હતી.

ફેન્ટમ
સૈફ અલી ખાનની ફેન્ટમે ફર્સ્ટ ડે લગભગ 8.46 કરોડની કમાણી કરી હતી.

દ્રશ્યમ
અજય દેવગનની દ્રશ્યમે ફર્સ્ટ ડે લગભગ 8 કરોડની કમાણી કરી હતી.

તનુ વેડ્સ મનુ રીટર્ન્સ
કંગના રાણાવત અને આર.માધવનની સુપરહીટ ફિલ્મ તનુ વેડ્સ મનુ રીટર્ન્સે પહેલા દિવસે લગભગ 8.85 કરોડની કમાણી કરી હતી.

બેબી
અક્ષય કુમારની બેબીએ પહેલા દિવસે લગભગ 9.30 કરોડની કમાણી કરી હતી.

તેવર
અર્જુન કપૂરની તેવરે પહેલા દિવસે લગભગ 7.05 કરોડની કમાણી કરી હતી.

બદલાપુર
વરૂણ ધવનની બદલાપુરે પહેલા દિવસે 7.12 કરોડની કમાણી કરી હતી.

કીસ કીસ કો પ્યાર કરૂં
કપિલ શર્માની ડેબ્યુ ફિલ્મ કીસ કીસ કો પ્યાર કરૂંએ પહેલા દિવસે લગભગ 10.15 કરોડની કમાણી કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
