કેટરીના કૈફની આ તસવીરો જોઇને તમે હેરાન થઇ જાશો
હાલમાં કેટરીના કૈફ અને તેમના લીંવીંગ પાટર્નર રણબીર કપૂર, અજૂન કપૂરની બર્થ ડે પાર્ટીમાં હાથમાં હાથ નાખી સાથે ગયા હતા. નોંધનીય છે કે અત્યાર સુધી આ બન્ને બોલીવૂડ સેલેબ્રિટી ભારતમાં આવી રીતે પોતાના સંબંધને ખુલ્લેઆમ સ્વીકારતા ભાગ્યે જ જોવા મળ્યા છે. ત્યારે બોલીવૂડમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરનાર કેટરીના કૈફે અત્યારસુધી એક લાંબી મંઝિલ કાપી છે.
ત્યારે આજે અમે આ બોલીવૂડની ખૂબસૂરત અભિનેત્રીની કેટલીક તેવી તસવીરો બતાવાના છીએ જે કેટરીના એક બ્રિટિશ મોડેલ હતી અને કોઇ અન્ય સ્ટ્રગલરની જેમ બોલીવૂડમાં નામના મેળવા માટે તમામ પ્રકારના પ્રયાસ કરતી હતી ત્યારની છે.
તો જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો કેવો બદલાવ આવ્યો છેપહેલાની અને અત્યારની કેટરીનામાં...

મોડલિંગના દિવસો
કેટરીના કૈફે હવાઇમાં એક બ્યૂટી કોન્ટેસ્ટ જીતી હતી. જે બાદ તેને કેટલાક બ્રિટિશ ફેશન શોના કોન્ટ્રાક્ટ મળ્યા હતા.

સલમાનથી મિત્રતા
જો કે બોલીવૂડમાં તેમને રિયલ બ્રેક સલમાન ખાને આપ્યો હતો. અને તે પણ આ વાત અનેક વાર અનેક મંચ પર સ્વીકારી ચૂકી છે.

ઉપ્સ
જો કે તે પહેલા કેટ ગુલશન ગ્રોવર સાથે બૂમ નામની ફિલ્મમાં કંઇક આવું કરવાનો પ્રયાસ કરી ચૂકી છે.

અલગ
જો કે તે વાત પણ છે કે કૈટરીના તેના પહેલાની તસવીરો કરતા હાલ ખૂબ જ અલગ દેખાય છે. જો કે તે પાછળ શું રાઝ છે તે તો તે જ જાણે.

એડ
કેટરીનાએ પહેલા કેટલીક ટીવી એડ પણ કરી હતી. અને તેમણે મોડેલ તરીકે તેમનું કેરિયર સફળતાપૂર્વક જમાવ્યું હતું.

મોડલિંગ
જો કે મોડલિંગના કારણે તેમને તેમના સ્ટ્રગલિંગના દિવસોમાં ફેશન શોનું કામકાજ મળતું રહ્યું.

મિત્રો
ત્યારે આ છે કેટના શરૂઆતી દિવસોના મિત્રો.

પહેલાની તસવીરો
પહેલા કેટરીના થોડીક વધુ પડતી બ્રિટિશ લાગતી હતી પણ હવે તેમનો દેખાવ ભારતીય અને વધુ નમણાશવાળો થયો છે.

બદલાવ
માનવામાં ના આવતું હોય તો પહેલાનો અને અત્યારનો આ ફોટો જ જોઇ લો.

સલમાન
જો કે સલમાન ખાન સાથે તેમની જોડી ખૂબ જ ક્યૂટ અને સરસ લાગતી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
