Hot Pics: સિદ્ધાર્થ સાથે બિકીનીમાં દેખાઈ કેટરીના...
ફિલ્મ "બાર બાર દેખો" નું ગીત કાલા ચશમા ઘ્વારા કેટરીના કૈફે પોતાની ફેન ફોલૉઈન્ગ વધારી જ દીધી છે. હવે આ ફિલ્મમાં કેટરીના કૈફનો નવો બિકીની લૂક પણ સામે આવી ગયો છે. આ તસ્વીરમાં કેટરીના કૈફ ખુબ જ હોટ લાગી રહી છે.
ફિલ્મ "બાર બાર દેખો" માં કેટરીના કૈફ સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા છે. ફિલ્મમાં તેની અને સિદ્ધાર્થ મલ્હોત્રાની તસ્વીર કેટરીના કૈફે જ શેર કરી છે. જેમાં કેટરિના કૈફ બિકીનીમાં જોવા મળી રહી છે.
કેટરીના કૈફે આ તસ્વીર ફેસબૂક પર શેર કરી છે અને સાથે લખ્યું છે કે "Thank you guys for all the love for Kala Chashma Trailer coming soon... Sidharth Malhotra Baar Baar Dekho."

બાર બાર દેખો
ફિલ્મનું ટ્રેલર ખુબ જ જલ્દી રિલીઝ થવા જઈ રહ્યું છે.

બાર બાર દેખો
આપણે જણાવી દઈએ કે આ ફિલ્મ 9 સપ્ટેમ્બરએ રિલીઝ થવા જઈ રહી છે.

બાર બાર દેખો
હાલ તો ફિલ્મનું ખાલી એક જ ગીત રિલીઝ થયું છે એટલે ફેન્સ ટ્રેલર અને બાકીના ગીતોની રાહ જોઈને બેઠા છે.

બાર બાર દેખો
બાર બાર દેખો ફિલ્મના પોસ્ટર અને કાલા ચશ્મા ગીતને લોકોએ ખુબ જ પસંદ કર્યું છે.

બાર બાર દેખો
કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા ની આવનારી ફિલ્મ બાર બાર દેખો નું શૂટિંગ પૂરું થઇ ચુક્યું છે. આ ફિલ્મની કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા ની સુપર રોમેન્ટિક તસ્વીરો પણ શેર કરવામાં આવી છે.

બાર બાર દેખો
આ ફિલ્મનું પહેલું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે બોલિવૂડ ની આ નવી જોડી ચોક્કસ લોકોને પસંદ પડશે.

બાર બાર દેખો
કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા ની આવનારી ફિલ્મ બાર બાર દેખો નું પહેલું પોસ્ટર.

બાર બાર દેખો
કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા ની આવનારી ફિલ્મ બાર બાર દેખો નો પહેલો લૂક.

બાર બાર દેખો
કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા ની જોડી ખુબ જ સુંદર લાગી રહી છે.

બાર બાર દેખો
આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ચુક્યું છે અને ફિલ્મના પોસ્ટ પ્રોડક્સન પર કામ ચાલુ કરી દેવામાં આવશે.

બાર બાર દેખો
નિત્યા મહેરાના નિર્દેશન માં બનેલી આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
