કેટરીના કૈફનું ડેબ્યૂ- ફિલ્મથી વધુ મશહૂર કેટરીના છેઃ ગુલશ્ન ગ્રોવરનો એડલ્ટ સીન
કેટરીના કૈફનું ડેબ્યૂ- ફિલ્મથી વધુ મશહૂર કેટરીના છેઃ ગુલશ્ન ગ્રોવરનો એડલ્ટ સીન
કેટરીના કૈફ આજે પોતાનો 56મો જન્મદિવસ મનાવી રહી છે અને જો તેમના બૉલીવુડ સફરને પાછળ ફરીને જોવામાં આવે તો તે ઘણી આગળ નીકળી ગઈ છે. કેટરીના કૈફે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની શરૂઆત બૂમ નામની ફિલ્મથી કરી હતી. ફિલ્મ સાથે મોટા-મોટા નામ જોડાયેલા હતા- અમિતાભ બચ્ચન, જેકી શ્રોફ જેવા. ફિલ્મને ટાઈગર શ્રોફના મમ્મી આએશા શ્રોફે પ્રોડ્યૂસ કરી હતી. જો ક આ ફિલ્મ સાથે જોડાયેલ બધા જ માણસ આને એક ભૂલ જ માને છે. ખુદ પ્રોડ્યૂસર આએશા શ્રોફ કહે છે કે બૂમ બનાવવી તેમની સૌથી મોટી ભૂલ હતી. પરંતુ જે થાય છે તે સારા માટે થાય છે. આ ફિલ્મે કેટરીનાને બૉલીવુડ તો આપ્યું. ફિલ્મ ભલે ફ્લોપ રહી હતી પરંતુ આનો એક સીન યૂટ્યૂબ પર આજે પણ સર્ચ થઈ રહ્યો છે.

આ સીન સૌથી વધુ જોવામાં આવ્યો
ગુલશન ગ્રોવરે એક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે મારો અને કેટરીના કેફનો આ સીન યૂટ્યૂબ પર બહુ મશહૂર થયો છે. જેને 30-40 વખત જોવામાં આવી ચૂક્યો છે.

કેટરીના એકદમ સહજ હતી
ગુલશન ગ્રોવરે આ સીનના શૂટંગ વિશે જણાવ્યું કે જેવું ડાયરેક્ટરે એક્શન બોલ્યા અને કહ્યું કે કેટરીના ટેબલ પર ચઢો અને ગુલશનને સ્મૂચ કરો, કેટરીના આ વાતથી બહુ સહજ હતી અને તેમણે બહુ સારો સીન આપ્યો.

હું નર્વસ હતો
ગુલશન ગ્રોવરે જણાવ્યું કે કેટરીના સાથે આ સીન કરવા માટે હું બહુ નર્વસ હતો. મેં આ સીનને બંધ રૂમમાં કેટલીયવાર પ્રેક્ટિસ કર્યો હતો. હું એટલા માટે ડરેલો હતો કેમ કે અમારે આ સીન અમિતાભ સામે આપવાનો હતો.

કન્ટ્રોવર્સિટલ ફિલ્મ
ઉલ્લેખનીય છે કે બૂમ બહુ કન્ટ્રોવર્સિયલ ફિલ્મ હતી અને આવી ફિલ્મ બનાવવા માટે ફિલ્મની આખી કાસ્ટ અને ક્રૂની ભારે આલોચના કરવામાં આવી હતી.

જ્યારે કેટરીનાએ સીન યાદ કર્યો
કેટરીના કૈફને જ્યારે આ સીન વિશે પૂછવામાં આવ્યું હોત તેમનું કહેવું હતું કે સીન વિશે કહેવા માટે શું હોય છે. આવા સીન તો શૂટ થતા જ રહે છે. જો કે આ સીન કરવામાં હું બહુ અસહજ હતી.

મૉડેલથી ફિલ્મો સુધી
આ ફિલ્મથી કેટરીના કૈફ મોડલિંગમાં પોતાનો પગ જમાવી ચૂકી હતી. તે કિંગફિશરની મોડેલ હતી અને તેના કેલેન્ડરમાં પણ ફિચર થઈ હતી.

ફિલ્મથી વધુ ફેમસ
ઉલ્લેખનીય છે કે કેટરીના કૈફ અને ગુલશન ગ્રોવરનો આ બૂમ સીન, ફિલ્મથી વધુ ફેમસ છે. ફિલ્મ ન જોઈ હોય તેવા લોકો તમને ભલે મળી જાય પરંતુ એવા લોકો નહિ મળે જેમણે આ સીન ન જોયો હોય.

ત્રણ મોડેલની કહાની
ફિલ્મ ત્રણ મોડેલની કહાની હતી જે એક હીરોના સ્મગલિંગ રેકેટમાં ફસાય જાય છે અને ત્રણેય મળી તેનાથી બહાર નીકળવાની કોશિશ કરે છે. ફિલ્મમાં આ ત્રણ મોડેલનો રોલ મધુ સપ્રે, કેટરીના કૈફ અને પદ્મ લક્ષ્મીએ નિભાવ્યો હતો.

કરિયરની ભૂલ
બૂમને અમિતાભ બચ્ચને પોતાના કરિયરની સૌથી મોટી ભૂલ ગણાવી હતી અને આ ફિલ્મ કરવા માટે તેમની ભારે આલોચના પણ થઈ હતી. દિલચસ્પ વાત એ છે કે આ ફિલ્મ કર્યા બાદ કેટરીનાએ અમિતાભ સાથે ફિલ્મ સરકાર કરી હતી.

ફાયદો ન ઉઠાવી શક્યા
જો કટરીના કૈના કરિયરમાં તુરંત જ સલમાન ખાન ન મળત તો તેમની બૉલીવુડ સફર કંઈક અલગ જ હોત. બૂમ બાદ કેટરીના પાસે આવી જ ફિલ્મો અને રોલ માટે લાઈન લાગી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
