બિંદી લૂકમાં સુંદર દેખાઈ કેટરિના કૈફ, 10 ફોટો ચોંકાવી દેશે
હાલમાં કેટરિના કૈફના સિતારા બુલંદી પર ચાલી રહ્યા છે. જ્યાં તે એક તરફ સલમાન ખાન સાથે ભારત ફિલ્મમાં જોવા મળશે ત્યાં જ બીજી બાજુ તે આમિર ખાન સાથે ઠગ ઓફ હિંદોસ્તાન ફિલ્મમાં જોવા મળશે.
હાલમાં કેટરિના કૈફના સિતારા બુલંદી પર ચાલી રહ્યા છે. જ્યાં તે એક તરફ સલમાન ખાન સાથે ભારત ફિલ્મમાં જોવા મળશે ત્યાં જ બીજી બાજુ તે આમિર ખાન સાથે ઠગ ઓફ હિંદોસ્તાન ફિલ્મમાં જોવા મળશે. એટલું જ નહીં પરંતુ તે શાહરુખ ખાન ની ફિલ્મ ઝીરોમાં એક અલગ અવતારમાં જોવા મળ.શે તેની આવનારી ત્રણે ફિલ્મો બોલિવૂડ ખાન સાથે છે પરંતુ આજે અમે તેની ફિલ્મો વિશે વાત નથી કરી રહ્યા.
આ પણ વાંચો: સાડીમાં સૌથી સેક્સી લાગે છે આ હિરોઈન, સલમાન પણ જોતો જ રહી ગયો
હાલમાં જ કેટરિના કૈફ સલમાન ખાન પરિવાર સાથે ગણેશ ચતુર્થી ઉજવી રહી હતી. આ દરમિયાન કેટરિના કૈફને જોઈને બધાની આખો ચોંટી ગઈ. આ દરમિયાન કેટરિના કૈફ લાલ રંગના સુંદર ડ્રેસમાં પહોંચી હતી. લાલ રંગની કુર્તીમાં કેટરિના કૈફે લાલ બિંદી પણ લગાવી હતી.
આ પણ વાંચો: કેટરિના કૈફનો ખતરનાક અંદાઝ, જોઈને ચોંકી જશો, તસવીરો વાયરલ
આ પહેલીવાર નથી જયારે કેટરિના કૈફ ટ્રેડિશનલ ભારતીય અવતારમાં જોવા મળી હોય. આ પહેલા પણ કેટરિના કૈફ ભારતીય પોશાકમાં ખુબ જ સુંદર લાગી ચુકી છે. કેટરિના કૈફની 10 ટ્રેડિશનલ લૂકમાં ફોટો જુઓ.

સલમાન ખાન પરિવાર સાથે ગણેશ ચતુર્થી
કેટરિના કૈફ સલમાન ખાન પરિવાર સાથે ગણેશ ચતુર્થી ઉજવી રહી હતી. આ દરમિયાન કેટરિના કૈફને જોઈને બધાની આખો ચોંટી ગઈ.

દીવાના બનાવી દે
કેટરિના કૈફનો આવો લૂક કોઈને પણ દીવાના બનાવી શકે છે

ખુબ જ સુંદર
કેટરિના કૈફ આ લૂકમાં ખુબ જ સુંદર લાગી રહી છે

જોતા જ રહી ગયા
કેટરિના કૈફના આવા લૂકને તમે જોતા જ રહી જશો

રોયલ બ્યુટી
આ ડ્રેસમાં કેટરિના કૈફ કોઈ રોયલ બ્યુટી કરતા બિલકુલ પણ ઓછી નથી દેખાતી

નજર ચોંટી જશે
કેટરિના કૈફનો આવો અવતાર જોઈને કોઈની પણ નજર ચોંટી જશે

રેડ પ્રિંસેસ
આ ડ્રેસમાં કેટરિના કૈફ રેડ પ્રિંસેસ સમાન દેખાઈ રહી છે

શાનદાર લૂક
કેટરિના કૈફનો વધુ એક શાનદાર લૂક

ઉફ્ફ યે અદા
કેટરિના કૈફની અદાઓ કોઈને પણ કાયલ કરી શકે છે

ખુબસુરત
ટ્રેડિશનલ ભારતીય લૂકમાં કેટરિના કૈફ બધી જ બોલિવૂડને ટક્કર આપી રહી છે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
