Pics : લૉરિયલ પેરિસની નવા પ્રોડક્ટમાં કૅટનો હૉટ તડકો

મુંબઈ, 5 ફેબ્રુઆરી : બૉલીવુડના હૉટ અને સુંદર અભિનેત્રી અને બાર્બી ગર્લ તરીકે જાણીતા કૅટરીના કૈફ તાજેતરમાં જ લૉરિયલ પેરિસના વર્ષોથી બ્રાન્ડ એમ્બેસેડર બન્યાં છે. કૅટરીનાએ તાજેતરમાં લૉરિયલ પેરિસની હૅર એન્ડ કૅરની નવી રેંજ લૉન્ચ કરી. આ રેંજ હેઠળ કૅટે 6 નવા શૅમ્પૂની રેંજ લૉન્ચ કરી કે જે વાળોને ઑયલનો પણ નૉરિશમેંટ આપશે. આ ઈવેંટ દરમિયાન કૅટરીના કૈફ ખૂબ જ હૉટ દેખાયાં.

નોંધનીય છે કે ભારતીય સિને સ્ટાર કૅટરીના કૈફ લૉરિયલ પેરિસ માટેના કૅચોથા ભારતીય ચહેરા બન્યાં છે. આ અગાઉ ઐશ્વર્યા રાય, સોનમ કપૂર અને ફ્રેડા પિન્ટો લૉરિયલ પેરિસના ચહેરા રહી ચુક્યાં છે. છેલ્લે ધૂમ 3 જેવી સુપરહિટ ફિલ્મમાં દેખાનાર કૅટરીના કૈફે પોતાની પસંદગી અંગે જણાવ્યું હતું કે આ તેમના માટે ખૂબ જ સન્માનજનક બાબત છે કે તેઓ લૉરિયલ પેરિસની ભારતીય શ્રેણીના ચોથી હસ્તી છે. કૅટરીનાએ એક નિવેદનમાં જણાવ્યું - હું કાયમ આ બ્રાન્ડની ફૅન રહી છું. મને તેમનો સંદેશ બિકૉઝ યૂ આર વર્થ ઇટ ખૂબ જ સુંદર અને સશક્ત લાગે છે. આ બ્રાન્ડની સુંદર પ્રતિનિધિ મહિલાઓ દુનિયા ભરની પ્રેરણા રહી છે.

ચાલો જોઇએ લૉરિયલ પેરિસની પ્રોડક્ટ્સ લૉન્ચિંગ પ્રસંગની તસવીરો :

કૅટરીના ચોથા ભારતીય

કૅટરીના ચોથા ભારતીય

હવે કૅટરીના કૈફની લૉરિયલ પેરિસના ચહેરા તરીકે પસંદગી થઈ છે.

હૉટ કૅટ

હૉટ કૅટ

કૅટરીના કૈફ આ ઈવેંટ દરમિયાન સફેદરંગની શૉર્ટ ડ્રેસમાં નજરે પડ્યાં. આ ડ્રેસમાં તેઓ ખૂબ જ સુંદર દેખાતા હતાં.

કૅટ આમ કરે છે હૅર કૅર

કૅટ આમ કરે છે હૅર કૅર

કૅટરીનાએ આ પ્રસંગે જણાવ્યું કે તેઓ પોતે પણ પોતાના વાળની કૅર માટે લૉરિયલ પેરિસની જ પ્રોડક્ટ્સ યૂઝ કરે છે.

ધૂમ 3 અંગે સવાલો

ધૂમ 3 અંગે સવાલો

કૅટ છેલ્લે ધૂમ 3 ફિલ્મમાં દેખાયા હતાં કે જેની સફળતાનો આખો શ્રેય આમિર ખાન ખાટી ગયાં. આ અંગે કૅટને સવાલો કરવામાં આવ્યાં.

સ્મિત સાથે જવાબ

સ્મિત સાથે જવાબ

કૅટે આ સવાલોના જવાબ સ્મિત સાથે આપતાં જણાવ્યું કે એવું કંઈ નથી. તેમને આ બાબતનું જરાય માઠુ નથી લાગતું કે ધૂમ 3નો શ્રેય આમિરને આપવામાં આવે છે.

ઘણાં કૉમ્પ્લીમેંટ્સ મળ્યાં

ઘણાં કૉમ્પ્લીમેંટ્સ મળ્યાં

કૅટે જણાવ્યું કે ધૂમ 3 માટે તેમને ઢગલાબંધ કૉમ્પ્લીમેંટ્સ મળ્યાં છે.

કૅટે લીધી લૉરિયલની ગૅરંટી

કૅટે લીધી લૉરિયલની ગૅરંટી

કૅટરીના કૈફે જણાવ્યું કે જો કોઈ પ્રોડક્ટ ખરાબ હોય, તો તે કમ્પની અને તેના બ્રાન્ડ એમ્બેસેડર વળતર આપે છે. જો લૉરિયલમાં કંઇક ગરબડ હોય, તો તેઓ પણ વળતર આપશે.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

અભિનેત્રી ઐશ્વર્યા રાય બાર વરસ સુધી લૉરિયલ પેરિસના વિશ્વ બ્રાન્ડ એમ્બેસેડર રહ્યાં છે.

સોનમ-ફ્રેડા

સોનમ-ફ્રેડા

ઐશ્વર્યા ઉપરાંત સોનમ કપૂર તથા ફ્રેડા પિન્ટો પણ લૉરિયલ પેરિસનો ચહેરો બની ચુક્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X