રણબીર કપૂરની દુલ્હન કૈટરીના કૈફના અનસીન ફોટા
બોલીવૂડના જાણીતા સુપરસ્ટાર રણબીર કપૂર અને કૈટરીના કૈફ એકબીજા સાથે લીવીંગ રિલેશનશીપમાં મુંબઇના એક ફ્લેટમાં રહેવાનું શરૂ કર્યું છે તે વાત તો બધા જ જાણે છે પણ હવે રણવીરના માતા-પિતા રણવીરની આ લીવીંગ પાટર્નરને પોતાના ઘરની વહૂ બનાવાની ફિરાકમાં છે. અને એવું મનાઇ રહ્યું છે કે આ વર્ષના અંતમાં બન્ને જણા પ્રભુતામાં પગલા પડાશે.
ત્યારે આ બ્રિટિશ મોડેલ અને બોલીવૂડની જાણીતી અભિનેત્રી તેવી કેટરીના કૈફની કેટલીક અનસીન તસવીરો આજે અમે તમને બતાવાના છીએ. અને સાથે જ કેટરીના કૈફના જીવનની કેટલીક અજાણી વાતો પણ અમે તમને જણાવાના છીએ.
તો જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો કેટરીના કૈફના જીવનની કેટલી અનોખી વાતો...

કેટરીના કૈફ
કેટરીના કૈફના પિતા કાશ્મીરી પંડિત હતા અને તેની માતા બ્રિટનની સમાજસેવિકા અને વકીલ.

બાળપણ
કેટરીના કૈફનું બાળપણ તેની માતા અને તેના સાત ભાઇ બહેના સાથે અલગ અલગ દેશોમાં પસાર થયું છે

બાળપણ
કેટરીના કૈફ ચીન, જાપન, સ્વિટ્ઝલેન્ડ, પોલેન્ડ, હવાઇ, બ્રિટિનના અલગ અલગ ભાગોમાં તેનું બાળપણ વિતાવી ચૂકી છે.

શિક્ષણ
જો કે તેની માતા અલગ અલગ દેશોમાં સમાજસેવાના કામ હેઠળ ફરતી રહેતી હોવાના કારણે કેટરીના કૈફે હોમ ટ્યૂશન દ્વારા શિક્ષણ મેળવ્યું છે.

અટક
બોલીવૂડમાં દાખલ થયા પહેલા કેટરીના કૈફ તેની માતાની અટકનો જ ઉપયોગ કરતી હતી પણ બોલીવૂડમાં એક ઇન્ડિયન નામ માટે તેણે પહેલીવાર તેના પિતાની અટકનો ઉપયોગ કર્યો

પિતા
ભાગ્યેજ તેના પિતા વિષે કંઇ પણ બોલતી કેટરીનાનું કહેવું છે કે તે તેની માતાની પુત્રી છે. અને તેને જ્યારે બીજા બાળકો પિતા સાથે જોતી ત્યારે તે હંમેશા પોતાની પાસે જે નથી તે કરતા પોતાની પાસે જે છે તેનો વિચાર કરીને ખુશ રહેતી હતી.

મોડલ
હવાઇમાં એક બ્યૂટી કોન્ટેસ્ટ જીત્યા બાદ કેટરીના કૈફને અનેક મોડલીંગ અસાઇનમેન્ટ મળવા લાગ્યા

લંડન
જે બાદ તેણે લંડનમાં આવી વિવિવત રીતે મોડલિંગ શરૂ કર્યું.

એક્ટિંગ
જેમાંથી તેને બૂમ નામની એક ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી

હિન્દી
શરૂઆતમાં કેટરીના કૈફની હિન્દી સારી ન હોવાના કારણે તેને આ અંગે ભારે મહેનત કરવી પડી.

સફળતા
પણ છેવટે નમસ્તે લંડન અને ન્યૂયોર્ક ફિલ્મ દ્વારા કેટરીના કૈફના કામના વખાણ થવા લાગ્યા.

એવોર્ડ
ન્યૂ યોર્ક માટે તેને ફિલ્મફેરનો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો.

સિરિયસ રોલ
જે બાદ રાજનિતી અને અઝબ પ્રેમ કી ગજબ કહાની દ્વારા તેના અદાકારીને પણ વખાણવામાં આવી.

આઇટમ સોંગ
વધુમાં ચીકની ચમલે જાવા આઇટમ સોંગને તેની પબ્લિસિટી પણ વધારી.

જીંદગી ના મિલેગી દો બાર
છેલ્લે તેની ફિલ્મ બોડીગાર્ડ અને જીંદગી ના મિલેગી દો બારા સુપર હિટ રહી હતી.

અસફળતા
જો કે જે બાદ તેની ફિલ્મ બેંગ બેંગ ફ્લોપ થતા હાલ તેને કેરિયર ડગમગાયેલું છે.

મીણની કેટરીના
જો કે તેની અસફળતા બાદ પણ કેટરીના કૈફ મોટું ફેન ફોલોઇંગ ધરાવે છે અને માટે હાલમાં લંડનમાં તેનું મીણનું પૂતળુ મેડમ તુસાદના મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યું છે.

આવનારી ફિલ્મો
જગ્ગા જાસૂસ, ફિતૂર અને પેન્ટમ જેવી ફિલ્મોમાં હાલ કેટરીના કૈફ કામ કરી રહી છે.

લવ લાઇફ
એક સમય કેટરીના કૈફનું નામ સલમાન ખાન સાથે જોડાયું હતું કારણ કે સલમાન ખાને જે કેટરીનાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાવી હતી.

રણબીર કપૂર
જો કે ત્યારબાદ તે અને રણવીર કપૂર એક સિરિયસ રિલેશનશીપમાં બંધાયા અને હાલ પણ તે બન્ને જાણા સાથે છે.

ક્રિટિક
રણબીરનું માનીએ તો કેટરીના છે તેમની સૌથી મોટી ક્રિટિક

રણબીર
તો બીજી તરફ કેટરીનાએ પણ સ્વીકાર્યું કે રણબીરની તેમના જીવનમાં છે ખાસ જગ્યા

લગ્ન
તો બીજી તરફ આ બન્નેના પરિવારજનો પણ આ બન્નેના સંબંધને વિવાહના તાંતણે બાંધવાની તૈયારીમાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
