Pics: કેટરીના કૈફનો નવો અવતાર, ક્યારેક હોટ તો ક્યારેક સેક્સી...
કાલા ચશ્મા ગીત પછી બધા જ બાર બાર દેખો ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા. જે આખરે આવી ચૂક્યું છે. કેટલાક લોકોને ફિલ્મનું ટ્રેલર પસંદ આવ્યું તો કેટલાક ને એટલું ખાસ પસંદ આવ્યું નહીં.
પરંતુ એક વસ્તુ છે જે દરેકને ખુબ જ પસંદ આવ્યું અને તે છે કેટરીના કૈફનો અલગ અવતાર. ફિલ્મ બૂમ બાદ પહેલીવાર કેટરીના કૈફે આટલા હોટ સીન્સ આપ્યા છે અને બિકીનીમાં પણ જોવા મળી છે. બાર બાર દેખો ફિલ્મના ટ્રેલરમાં કેટરીના કૈફ ઘણા સીનમાં બોલ્ડ અવતારમાં જોવા મળી છે.
કેટરીના કૈફ ઘણા સીનમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ખુબ જ ક્યૂટ પણ લાગી રહી છે. કેટરીના કૈફ આ ફિલ્મમાં ઘણા અલગ અલગ લૂકમાં પણ જોવા મળી છે. હવે કેટરીનાનો આ અવતાર કેટલા લોકોને પસંદ આવે છે તે તો ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે.
નીચે જુઓ કેટરીના કૈફનો હટકે અંદાઝ અને બોલ્ડ સીન...

કેટરીના કૈફનો હટકે અંદાઝ
આ પહેલા તમે કેટરીના કૈફને આ અંદાઝમાં ક્યારેય નહિ જોઈ હોય.

કેટરીના કૈફનો હટકે અંદાઝ
બિકીનીમાં કેટરીના : બિકીનીમાં કેટરીના ખુબ જ ઓછી ફિલ્મોમાં જોવા મળી છે.

કેટરીના કૈફનો હટકે અંદાઝ
કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાનો ફિલ્મમાં કિસિંગ સીન પણ છે.

કેટરીના કૈફનો હટકે અંદાઝ
આ તસ્વીર જોઈને તમે પણ સમજી ગયા હશો કે આ ફિલ્મમાં તમને કેટરીના એક અલગ અંદાઝમાં જોવા મળશે.

કેટરીના કૈફનો હટકે અંદાઝ
આ વાતમાં કોઈ જ શંકા નથી કે કેટરીના કૈફ બોલ્ડ લાગવાની સાથે સાથે ક્યૂટ પણ લાગી રહી છે.

કેટરીના કૈફનો હટકે અંદાઝ
કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાનો વધુ એક રોમાન્ટિક સીન.

કેટરીના કૈફનો હટકે અંદાઝ
ફિલ્મમાં તેની અને સિદ્ધાર્થ મલ્હોત્રાની તસ્વીર કેટરીના કૈફે જ શેર કરી છે. જેમાં કેટરિના કૈફ બિકીનીમાં જોવા મળી રહી છે.

કેટરીના કૈફનો હટકે અંદાઝ
આપણે જણાવી દઈએ કે આ ફિલ્મ 9 સપ્ટેમ્બરએ રિલીઝ થવા જઈ રહી છે.

કેટરીના કૈફનો હટકે અંદાઝ
બાર બાર દેખો ફિલ્મના પોસ્ટર અને કાલા ચશ્મા ગીતને લોકોએ ખુબ જ પસંદ કર્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
