બર્થ ડે ગર્લ કૈટરીનાએ રણબીર માટે આ શું કરી નાખ્યું!
હેપ્પી બર્થ ડે કેટરીના! આજે છે બોલીવૂડની બાર્બ ડોલ કેટરીના કૈફનો બર્થ ડે. આજે કેટરીના 32 વર્ષની થઇ છે. ત્યારે એક બાજુ જ્યાં કેટરીનાના એક્સ બોયફેન્ડ સલમાન ખાને તેના માટે ખાસ બજંરગી ભાઇજાનનું સ્પેશ્યલ સ્ક્રીનીંગ રાખ્યું ત્યાં જ બીજી બાજુ કેટરીના કૈફના હાલના બોયફેન્ડ રણબીર કપૂરે કેટ માટે કર્યું કંઇક ખાસ.
ત્યારે આજે બર્થ ડે ગર્લ કેટરીના કૈફના બર્થ ડે પર અમે પણ તમારી માટે કેટરીના કૈફની કેટલીક ખાસ તસવીરો લાવ્યા છીએ. જેમાં કેટરીનાએ બતાવ્યો છે તેનો ભારતીય અવતાર.
સામાન્ય રીતે વેસ્ટર્ન અને સ્કર્ટમાં વધુ દેખાતી કેટરીના કૈફ જ્યારે તેનો સાડી અવતાર બતાવ્યો ત્યારે તેની ખૂબસૂરતી અને તેની સુંદરતા કંઇક આમ તરી આવી. જુઓ આ ફોટોસ્લાઇડર...

પ્રિટી પિંક
કેટરીના કૈફને ભારતીય બાર્બી ડોલ કહેવામાં આવે છે. એટલું જ નહીં તેના જેવા દેખાવની બાર્બી ડોલ પણ બની ચૂકી છે. ત્યારે આ રાણી પીંક સાડી ખરેખરમાં આ બાર્બી ડોલ કયામત ઢાળે છે.

સ્મપલી બ્યૂટિફૂલ
ના કોઇ ખાસ ભારે ઝવેલરી ના કંઇ ખાસ મેકઅપ તેમ છતાં આ વાઇટ અને ગોલ્ડન નેટ સાડીમાં કેટરીના સૌમ્ય અને સુંદર દેખાય છે.

લાલ પરી
માથે મોટી લાલ બિંદી અને લાલ સાડીમાં પૂણ રીતે લપટાયેલી કેટરીના કૈફ તેના આ અવતારમાં સુંદર ભારતીય નારી લાગે છે.

તેરી ઔર
સૌથી પહેલા તેના સાડી અવતારમાં કેટરીના કૈફ સિંગ ઇઝ કિંગના આ ગીત તૈરી ઔરમાં મનમોહક અને સુંદર લાગી હતી.

સેક્સી અવતાર
જો કે કેટરીના કૈફની સાડી પહેરીને પણ સિડક્ટીવ અને સેક્સી દેખાતા પણ આવડે છે.

પ્રિટી પિંક
જો કે ભાગ્યેજ સાડીમાં દેખાતી કેટરીના કૈફ જ્યારે પણ સાડી પહેરે છે સ્ટાઇલથી પહેરે છે.

કેટરીના
જો કે જ્યારે પણ કેટરીના સાડી પહેરે છે તે ખૂબ જ સુંદર અને સૌમ્ય દેખાય છે. જરા આ લાલ અને ગોલ્ડન સાડીમાં જ જોઇ લો.

એડ
તો બીજી બાજુ કેટરીના કૈફ અનેક વાર એડ ફિલ્મો પણ સાડી પહેરીને પણ તેના હુસ્નના જલવાથી લોકોને મોહિત કરતી આવી છે.

વાઇટ બ્યૂટી
જરા આ વાઇટ સાડીમાં જ જોઇ લો. આ સિમ્પલ સિલ્વર બોર્ડર વાઇટ સાડીમાં કેટરીના કોઇ સ્વર્ગની અપ્સરા જેવી લાગે છે.

કોટન સાડી
જો કે કેટરીનાએ રાજનિતી ફિલ્મ માટે કોટન સાડીઓ પણ પહેરી છે. જેમાં તેના ગંભીર લૂક પણ જોવા મળ્યો છે.

ચીકની ચમેલી
તો બીજી તરફ તેનો સ્ટાલીશ સાડી લૂક ચીકની ચમેલી આઇટમ સોંગમાં પણ જોવા મળ્યો હતો. જેમાં તેની ગુજરાતી બાંધણીની સાડીને મરાઠી સ્ટાઇલમાં પહેરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
