પિંક બિકીનીમાં હોટ એન્ડ કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી કેટ શર્મા, કિલર અંદાજ પર ફેન્સ ફિદા થયા!
સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી એક્ટ્રેસ કેટ શર્મા પોતાની એક્ટિંગ કરતા વધારે પોતાની બોલ્ડ સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફેન્સ માટે ફોટો શેર કરતી રહે છે.
સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી એક્ટ્રેસ કેટ શર્મા પોતાની એક્ટિંગ કરતા વધારે પોતાની બોલ્ડ સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફેન્સ માટે ફોટો શેર કરતી રહે છે. કેટ શર્માની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ છવાઈ જાય છે. આ દરમિયાન તેણે કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઈને ચાહકોને પરસેવો છૂટી ગયો છે.

કેટ શર્માનો હોટ એન્ડ અવતાર
કેટ શર્માની આ નવી બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં કેટ શર્મા એક અલગ અંદાજમાં જોવા મળી રહી છે.

કેટ શર્મા બિકીનીમાં પોઝ આપ્યા
આ તસવીરોમાં કેટ શર્મા પર્પલ કલરની બિકીની પહેરેલી જોવા મળી રહી છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

બિકીની સાથે કેપ પણ પહેરી છે
આ તસવીરમાં કેટ શર્મા બિકીની સાથે ટોપી પહેરેલી જોવા મળી રહી છે. જે ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.
કેટના આ ફોટો ફેન્સને આકર્ષી રહ્યા છે
આ બિકીની તસવીરોમાં કેટ શર્મા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. ફેન્સ તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યા છે.

કેટ શર્મા કિલર પોઝ આપી રહી છે
આ તસવીરમાં કેટ શર્મા ખૂબ જ કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. જેને જોઈને ચાહકો ઘાયલ થઈ રહ્યા છે.

કેટ શર્મા બોલ્ડ લાગી રહી છે
આ વાયરલ તસવીરોમાં કેટ શર્મા એકદમ ગ્લેમરસ લાગી રહી છે. તે સમયે સમયે ફેન્સ માટે તેનો બોલ્ડ અવતાર શેર કરતી રહે છે.

કેટ સોશિયલ મીડિયા પર છલાયેલી રહે છે
કેટ તેના ફોટોને કારણે સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. આ પહેલી વખત નથી જ્યારે કેટે હોટ ફોટો શેર કર્યા હોય. આ પહેલા પણ તે ફોટો શેર કરી ચુકી છે.

કેટ શર્માનું ઈન્સ્ટા બોલ્ડ ફોટોથી ભરેલુ છે
આ પહેલા કેટ શર્મા ખુલ્લા વાળમાં જોવા મળી રહી છે. તેની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. ફેન્સ ફોટોને વાયરલ કરી રહ્યા છે.

કાતિલ આંખોથી પોઝ આપ્યા હતા
આ તસવીરમાં કેટ શર્મા પોતાની આંખોથી જાદુ કરતી જોવા મળી રહી છે. જે સીધું જ ચાહકોના દિલોદિમાગને સ્પર્શી રહ્યું છે.
કેટ શર્માને લાખો લોકો ફોલો કરે છે
કેટ શર્મા સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેની ખૂબ જ મોટી ફેન ફોલોઇંગ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
