ખૂબસૂરતીમાં માંને ટક્કર આપે છે કરિશ્મા કપૂરની લાડલી સમાયરા કપૂર, હાલમાં જ 18 વર્ષની થઈ છે
સમાયરા કપૂર દિવસે દિવસે ગ્લેમરસ બની રહી છે. કરિશ્મા કપૂર ઘણી વખત તેની લાડલીના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

બોલિવૂડમાં આ દિવસોમાં સ્ટાર કિડ્સની ખુબ ચર્ચાઓ છે. સુહાના ખાનથી લઈને ખુશી કપૂર સુધીના સ્ટાર કિડ્સ સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. તમામ ચર્ચાઓ વચ્ચે હવે વધુ એક સ્ટાર કિડ્સ સોશિયલ મીડિયા પર છવાઈ જવા માટે તૈયાર છે. કરિશ્મા કપૂરની લાડલી સમાયરા કપૂર જવાન થઈ ગઈ છે અને હાલમાં જ તેને તેનો 18મોં જન્મ દિવસ સેલિબ્રેટ કર્યો છે.

સમાયરાએ હાલમાં જ તેનો 18મોં બર્થ ડે સેલિબ્રેટ કર્યો
હાલમાં જ સમાયરાએ તેનો 18મોં જન્મ દિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેન બર્થ ડે પર તેના માતા કરિશ્મા અને માસી કરિના કપૂરે ખાસ આયોજન કર્યુ હતું. અહીં સમાયરા ગ્લેમરસ લુકમાં કેમેરામાં કેદ થઈ હતી.

ફોટો વાયરલ થયા
સમાયરા કપૂરના બર્થડે સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ ગઈ છે. ફોટોમાં સમાયરા કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે. સમાયરાના બર્થડેના ફોટો વાયરલ થતા ફેન્સ પણ તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે.

કરિશ્માએ લાડલીના ફોટો શેર કર્યા
કરિશ્મા કપૂરે તેની લાડલી સમાયરાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ સિવાય કરીનાએ પણ ખાસ અંદાજમાં સમાયરાને બર્થ ડે વિશ કર્યુ હતું. સમાયરા હવે બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે.

સમાયરા દિવસે દિવસે સુંદર થઈ રહી છે
સમાયરા કપૂર દિવસે દિવસે ગ્લેમરસ બની રહી છે. કરિશ્મા કપૂર ઘણી વખત તેની લાડલીના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. કરિશ્માએ કેક અને સેલિબ્રેશનની તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી.

સમાયરાની ફેન ફોલોઈંગ વધી રહી છે
આ દિવસમાં કરિશ્મા કપૂર અને તેની પુત્રી સમાયરા કપૂરની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ફેન્સ પણ કરિશ્મા સાથે સાથે તેની લાડલી સમાયરાના ફોટોને ખુબ જ પસંદ કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
