બજરંગી સલમાન અને કરીનાનું કાશ્મીરમાં સેલ્ફી સેશન
[બોલીવુડ] સલમાન ખાને બજરંગી ભાઇજાનના શૂટિંગ દરમિયાન કેટરિના કૈફને શું યાદ કરી લીધી કે તેમના ફેન્સ જાણે કે પાગલ જ થઇ ગયા. જોકે કાશ્મીરની સુંદરતામાં ચાર ચાંદ લગાવવા માટે અત્રે કરીના કપૂર પણ હાજર હતી, ફેન્સના કહેવા પ્રમાણે તે પણ માશા અલ્લાહ લાગી રહી હતી.
બસ બજરંગી ભાઇજાનની શૂટિંગ દરમિયાન સલમાન ખાન અને કરીના કપૂર સેલ્ફી સેશન ફરી શરૂ થયું. અને કરીનાને જોઇને તો એવું લાગી રહ્યું છે કે તેમની પર કાશ્મીર કી કલી રીમેક બનાવી દેવામાં આવે.
આવો જોઇએ સેલ્ફીના દિવાના બનેલા બજરંગી ભાઇજાનની તસવીરો...

સેલ્ફી તો બને છે
કરીના કપૂર જ્યાં રહે છે ત્યાં આસપાસ બધું જ સેલ્ફીમય થઇ જાય છે. એક સેલ્ફી અહીં બીજી તહીં...

જાન જાયે પર મેકઅપ ના જાયે
ઠંડી ગમે તેટલી હોય પરંતુ કરીના કપૂર મેકઅપ અને ટચઅપ વગર કોઇ પણ વસ્તુ શૂટ નથી કરતી.

યે હસી વાદીયા...
સલમાન અને કરીના કોઇ સીનની શૂટીંગ કરી રહી છે. આ તસવીર મિની માથુરે પોતાના ટ્વિટર એકાઉંટમાં શેર કરી છે.

મારા કરણ અર્જુન આવી ગયા...
કરીના સૌની ફેવરીટ રહે છે.. એટલા માટે તેમની કોઇ વાત ટાળી જ નથી શકતું. ખેંચો જેટલી તસવીરો ખેંચવી હોય તેટલી ખેંચો.

જોરદાર સલમાન
આ તસવીરમાં જેટલા પ્રેમથી કરીના સલમાનની સાથે ઊભી છે તેને જોઇને આપને જેટલું અવેસમ કહેવું હોય કહી લો...

હાઉ ડેર યૂ
હાઉ ડેર યૂ.. તને એવો કોઇ અધિકાર નથી બનતો કે તું આટલી સુંદર દેખાય. ભાઇ આ ડાયલોગ તો કરીના માટે જ બન્યો છે.

હું તો તારી ફેન છું...
કરીના કપૂર પોતાની ટીમને જ નહીં પણ નથી ભૂલી,,, કારણ... હમણા તો જણાવ્યું કે સેલ્ફી અને માત્ર સેલ્ફી.

ફોટો કે લીયે સાલા કુછ ભી કરેગા
કાશ્મીરમાં હાલમાં ખૂબ જ ઠંડી છે પરંતુ ફોટો માટે કરીના માટે ઠંડી શું ને ગરમી શું....

પાર્ટી ઓવર...
બજરંગી ભાઇજાનની શૂટીંગનું રૈપ અપ થઇ ચૂક્યું છે અને તમામ સ્ટાર પરત આવી ચૂક્યા છે.

જુલાઇમાં થશે રિલીઝ
ફિલ્મ જુલાઇમાં રિલીઝ થઇ રહી છે. અને સલ્લુ અને કરીનાના ફેન્સ તેની અત્યારથી જ રાહ જોવા લાગ્યા છે.












Click it and Unblock the Notifications
