Pics : હૉટ કરીના બન્યાં કૂલ આઇસક્રીમના બ્રાન્ડ એમ્બેસેડર

મુંબઈ, 17 ફેબ્રુઆરી : એક ટેલીવિઝન જાહેરખબરમાં છોટે નવાબ સૈફ અલી ખાન કહે છે, ‘કરીના સર્દિયોં મેં ક્રૅઝી હો જાતી હૈ...', પરંતુ આઇસક્રીમ ખાતા કરીના કપૂરને જોઈને તો એવું લાગે છે કે જાણે તેઓ સાચે જ ક્રૅઝી થઇ ગયાં છે. આટલી ઠંડીમાં પણ કરીના કપૂર આઇસક્રીમ કેમ ખાતાં હશે?

તો જવાબ છે કે કરીનાને કોઈ શોખ નથી થયો આઇસક્રીમ ખાવાનો. હકીકતમાં કરીના કપૂરની દુનિયાની સૌથી શાનદાર આઇસક્રીમ મૅગ્નમ આઇસક્રીમ ઇન્ડિયાએ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી કરી છે. હજી ગત સપ્તાહે જ કરીના કપૂરને નૅચરલ શૅમ્પૂના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરાયા હતાં અને હવે કરીનાને વધુ એક બ્રાન્ડે એમ્બ્સેડેર જાહેર કર્યાં છે.

મૅગ્નમના બ્રાન્ડ એમ્બેસેડર બનવા પ્રસંગે કરીના કપૂરે માત્ર આઇસક્રીમ ખાધો જ નહીં, પરંતુ એમ પણ જણાવ્યું કે મૅગ્નમના એમ્બેસેડર બનવું તેમના માટે બહુ મોટી અને મધુર ક્ષણ છે. કરીના કપૂર છેલ્લે ઇમરાન ખાન સાથે ગોરી તેરે પ્યાર મેં ફિલ્મમાં દેખાયા હતાં.

ચાલો જોઇએ કૂલ આઇસક્રીમ ખાતાં હૉટ કરીનાની તસવીરી ઝલક :

હૉટ કરીનાના મોઢે કૂલ કૂલ

હૉટ કરીનાના મોઢે કૂલ કૂલ

બૉલીવુડના હૉટ અભિનેત્રી કરીના કપૂર તાજેતરમાં જ કૂલ કૂલ આઇસક્રીમ ખાતાં નજરે પડ્યાં.

મૅગ્નમ આઇસક્રીમના બ્રાન્ડ એમ્બેડેર

મૅગ્નમ આઇસક્રીમના બ્રાન્ડ એમ્બેડેર

હકીકતમાં કરીના કપૂરની દુનિયાની સૌથી શાનદાર આઇસક્રીમ મૅગ્નમ આઇસક્રીમ ઇન્ડિયાએ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી કરી છે.

એડ જગતમાં સિક્કો

એડ જગતમાં સિક્કો

કરીના કપૂરની ફિલ્મો ભલે ન ચાલતી હોય, પણ એડ જગતમાં તેમનો સિક્કો હજુય અકબંધ છે.

નૅચરલ શૅમ્બૂ પણ

નૅચરલ શૅમ્બૂ પણ

હજી ગત સપ્તાહે જ કરીના કપૂરને નૅચરલ શૅમ્પૂના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરાયા હતાં અને હવે કરીનાને વધુ એક બ્રાન્ડે એમ્બ્સેડેર જાહેર કર્યાં છે.

મધુર ક્ષણ

મધુર ક્ષણ

મૅગ્નમના બ્રાન્ડ એમ્બેસેડર બનવા પ્રસંગે કરીના કપૂરે માત્ર આઇસક્રીમ ખાધો જ નહીં, પરંતુ એમ પણ જણાવ્યું કે મૅગ્નમના એમ્બેસેડર બનવું તેમના માટે બહુ મોટી અને મધુર ક્ષણ છે.

ક્રૅઝી કરીના!

ક્રૅઝી કરીના!

ઇવેંટ દરમિયાન કરીનાએ આઇસક્રીમ માટે લલચાવતાં હોય તે રીતે પોઝ પણ આપ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X