સલમાનના પગલે કરણ ગેરહાજર રહ્યાં શાહરુખની પાર્ટીમાં

હકીકતમાં દુબઈમાં ગત 31મી ડિસેમ્બરની રાત્રે શાહરુખે ન્યુ ઈયર પાર્ટી યોજી હતી, પરંતુ આ પાર્ટીમાં તેમના સૌથી નજીકના મિત્ર કરણ જૌહર ગાયબ હતાં. તેઓ પણ દુબઈમાં જ હતાં. છતાં તેઓ પાર્ટીમાં દેખાયા નહીં. ફિલ્મી પંડિતોનું કહેવું છે કે દુબઈમાં એક જ દિવસે શાહરુખ અને સલમાન બંનેએ ન્યુ ઈયર પાર્ટી યોજી હતી અને બંનેએ કરણને આમંત્રણ આપ્યુ હતું, પરંતુ કરણ કોઈની પાર્ટીમાં પહોંચ્યા જ નહી. કારણ સ્પષ્ટ છે કે શાહરુખ કે સલમાન કોઈ એકની પાર્ટીમાં પહોંચી કરણ બબાલ ઊભી થવા દેવા નહોતા માંગતાં. તેથી તેમણે કોઈ પણ પાર્ટીમાં ન જવાનું જ મુનાસિબ માન્યું.
ખેર હજી આ અંગે કરણના જવાબનો ઇંતેજાર છે. પરંતુ એટલું તો નક્કી જ છે કે કિંગ ખાન કરણની ગેરહાજરી હજમ કરી નહીં શક્યા હોય. તો બીજી બાજુ સલ્લુ મિયા બંને વચ્ચેનો અંતર જુઈ મનોમન ખુશ થઈ રહ્યાં હશે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
