ટ્રેલર: કરણ જોહરની સુપર રોમેન્ટિક "એ દિલ હૈ મુશ્કિલ", બેસ્ટ છે...
કરણ જોહરની આવનારી ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલનું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે દોઢ મિનિટનું આ ટ્રેલર તમારું દિલ ચોરી લેશે. આ ફિલ્મમાં રણબીર કપૂર, અનુષ્કા શર્મા અને ઐશ્વર્યા રાય મુખ્ય રોલમાં છે.
આ ફિલ્મની કહાની 3 લોકોની વચ્ચે ફરી રહી છે અયાન, એલિજેહ અને સબા. જેવું કે અફવાહમાં હતું કે રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય વચ્ચે ઘણા ઇન્ટેન્સ સીન દેખાઈ રહ્યા છે. જયારે અનુષ્કા અને રણબીરનો સંબંધ મિત્રો જેવો બતાવવામાં આવી રહ્યો છે. જ્યાં બંને એકબીજા સાથે એન્જોય કરતા જોવા મળી રહ્યા છે.
ટ્રેલરમાં ફવાદ ખાનની પણ એક ઝલક બતાવવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે ફવાદ ખાન આ ફિલ્મમાં એક સપોર્ટિંગ એક્ટરની ભૂમિકામાં છે. જેને તમે અનુષ્કા શર્મા સાથે જોઈ શકશો. આ ફિલ્મ 28 ઓક્ટોબરે રિલીઝ થશે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન







Click it and Unblock the Notifications
