Box Office: આલિયાએ અક્ષયને આપી માત, તોડ્યા એરફિલ્ફના રેકોર્ડ
ડાયરેક્ટર શકુન બત્રાની ફિલ્મ કપૂર એન્ડ સન્સે બોક્સઓફિસ પર સારી કમાણી કરી રહી છે. અને ફિલ્મને પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે જેના કારણે આ ફિલ્મમે અક્ષય કુમારની ફિલ્મ એરલિફ્ટને પણ માત આપી છે. આ ફિલ્મની ઓપનિંગ ખાલી ભારતમાં જ નહીં વિદેશોમાં પણ સારી રહી છે.
નોંધનીય છે કે એરલિફ્ટે 2.78 મિલિયન કમાયા હતા જ્યારે કપૂર એન્ડ સન્સે 2.9 મિલિયન કમાયા છે. ભારતમાં પણ પહેલા વિકએન્ડમાં આ ફિલ્મ 26.35 કરોડ કમાઇ ચૂકી છે. અને સોમવાર સુધીમાં આ ફિલ્મ 31 કરોડ કમાઇ ગઇ છે જ્યારે આ ફિલ્મનું બજેટ જ 35 કરોડ હતું. આ ફિલ્મની આટલી સારી કમાણીને જોતા આ ફિલ્મ હિટ સાબિત થવાની સાથે 100 કરોડની ક્લબમાં પણ જલ્દી જ સમાશે તેવી આશા ફિલ્મના જાણકારો રાખી રહ્યા છે.

કપૂર એન્ડ સન VS એરલિફ્ટ
વિદેશોની ઓપનિંગ મામલે કપૂર એન્ડ સન્સે, એરલિફ્ટને પાછળ છોડી દીધી છે. આ ફિલ્મે વિદેશોમાં સારી ચાલી રહી છે.

સ્ટૂડન્ટ ઓફ ધ યર
આલિયા ભટ્ટની આ ડેબ્યૂ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર 70 કરોડની કમાણી કરી હતી. અને ઓપનિંગ ડે પર જ 9 કરોડની કમાણી કરી હતી.

હાઇ વે
તો આલિયા ભટ્ટની બીજી ફિલ્મ હાઇવે ફ્લોપ રહી હતી. જેણે 27.25 કરોડની કમાણી કરી હતી. અને ઓપનિંગ ડે પર 3.75 કરોડની કમાણી કરી હતી.

હમ્પ્ટી શર્મા કી દિલ્હનિયા
વરુણ ધવન અને આલિયાની આ ફિલ્મે 76.81 કરોડની કમાણી કરી હતી. અને તેની ઓપનિંગ પણ 9 કરોડની કમાણી સાથે થઇ હતી.

2 સ્ટેટ્સ
અર્જૂન કપૂર અને આલિયા ભટ્ટની આ ફિલ્મ 104 કરોડનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ આલિયાની પહેલી 100 કરોડની ફિલ્મ હતી.

શાનદાર
જો કે આલિયા ભટ્ટની ફિલ્મ શાનદાર સુપર ફ્લોપ ગઇ હતી અને આ ફિલ્મ 13 કરોડના ઓપનિંગ બાદ ખાલી 42 કરોડની જ કમાણી કરી હતી.

કપૂર એન્ડ સન્સ
જો કે કપૂર એન્ડ સન્સ આલિયાની બીજી 100 કરોડની ફિલ્મ બની શકે તેવી છે. આ ફિલ્મના પહેલા વીકએન્ડ પર ફિલ્મે 26 કરોડની કમાણી કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
