બોલિવૂડ સ્ટાર્સ કરતા પણ વધારે કપિલ શર્માની કમાણી, જાણો કેટલી?
છેલ્લા કેટલાક વર્ષોમાં કપિલ શર્મા એ કોમેડી ઘ્વારા લોકોના દિલો પર રાજ કર્યું છે. પરંતુ હસવાંને સાથે સાથે તેની ફીમાં પણ ખુબ જ વધારો થયો છે. તમે જાણીને હેરાન થઇ જશો કે કપિલ શર્માની ફી બોલિવૂડ સ્ટાર્સ કરતા પણ વધારે છે. જાણકારી મુજબ કપિલ શર્મા ટાઈગર શ્રોફ, શ્રદ્ધા કપૂર અને આલિયા ભટ્ટ કરતા પણ વધારે કમાય છે.
રિપોર્ટનું માન્યે તો કપિલ શર્મા "ધ કપિલ શર્મા શૉ" માટે પ્રતિદિવસ લગભગ 60 થી 80 લાખ રૂપિયા જેટલી ફી લે છે. એનો મતલબ કે કપિલ શર્મા દર મહિને લગભગ 3.6 કરોડ થી 6.4 કરોડની કમાણી કરી લે છે.
જાણકારી અનુસાર ટાઈગર શ્રોફ, શ્રદ્ધા કપૂર, આદિત્ય રોય કપૂર અને આલિયા ભટ્ટ કરતા પણ વધારે કમાય છે કપિલ શર્મા. આપણે જણાવી દઈએ કે વર્ષ 2014 - 2015ની વચ્ચે કપિલ શર્મા 40 લાખ પ્રતિ એપિસોડ લેતા હતા. પરંતુ જેમ જેમ કપિલ શર્માની ડિમાન્ડ વધતી ગયી તેમ તેમ તેમની ફી પણ વધતી રહી.
જાણો કપિલ શર્માના બાકીના કલાકારોની ફી...

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ દરેક ફિલ્મ માટે 4 થી 5 કરોડ રૂપિયા લે છે.

શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર દરેક ફિલ્મ માટે 4 થી 5 કરોડ રૂપિયા લે છે.

ટાઇગર શ્રોફ
ટાઇગર શ્રોફ એક ફિલ્મના લગભગ 6 કરોડ રૂપિયા લે છે.

આદિત્ય રોય કપૂર
આદિત્ય રોય કપૂર દરેક ફિલ્મના 6 કરોડ રૂપિયા લે છે.

ચંદુ
કપિલ શર્મા શૉમાં ચા વાળાનો રોલ કરનાર ચંદુને પ્રતિ એપિસોડ 4 થી 6 લાખ રૂપિયા મળે છે.

અલી અસગર
અલી અસગર પણ શૉના પ્રતિ એપિસોડ 5 થી 7 લાખ રૂપિયા લે છે.

સુમોના
શૉમાં સરલાનો રોલ કરનારી સુમોનાને પણ પ્રતિ એપિસોડ 5 થી 7 લાખ રૂપિયા મળે છે. વાત એ પણ છે કે શૉમાં તેમનો ઘણો જ ઓછો ઉપયોગ કરવામાં આવે છે.

કિકુ
કિકુને પણ પ્રતિ એપિસોડ 6 થી 7 લાખ રૂપિયા મળે છે.

સિદ્ધુ
શૉના ગેસ્ટ નવજોત સિંહ સિદ્ધુને પ્રતિ એપિસોડ 7 થી 10 લાખ રૂપિયા મળે છે.

સુનિલ ગ્રોવર
શોની જાન ગણાતા સુનિલ ગ્રોવરને પ્રતિ એપિસોડ 8 થી 10 લાખ રૂપિયા મળે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
