મને વેશ્યા, ડાયન, પાગલ કહે છે, પણ મને તેની શર્મ નથી: કંગના રાણાવત
કંગના રાણાવત એવા સમયે બધાની સામે આવી છે જે સમયે લોકો કઈ પણ કહેવાની હિમત ના કરી શકે. કંગના રાણાવત ના આ પગલા માટે તેના જેટલા પણ વખાણ કરો એટલા ઓછા છે. કંગના એ પોતાના પર લાગેલા એક એક આરોપો વિશે વાત કરી. કંગના એ કોઈ જ સફાઈ ના આપી અને આરોપ લગાવવાવાળાને ખોટો સાબિત કરવાની કોઈ કોસિસ કરી.
કંગના નો સમય હતો તેને મળેલા ત્રીજા નેશનલ એવોર્ડની ખુશી વ્યક્ત કરવાનો. પરંતુ તેને બધા જ સવાલો વિશે ખુલીને વાત કરી. કંગના એ પૂરી ઈમાનદારીથી તેના પર લાગેલા બધા જ આરોપોનો સ્વીકાર કરી લિધો.
તો જુઓ કંગનાએ શું કહ્યું જયારે લોકો એ તેના પર બોલ્ડ, વેશ્યા, ડાયન અને પાગલ જેવા આરોપ લગાવ્યા.

કંગના રાણાવત
કંગનાએ કહ્યું કે હાઈ સોસાયટીના લોકો અંદરથી ખોખલા હોઈ છે. તેને કોઈ જ ખોટું કામ નથી કર્યું તો માફી માંગવાનો તો કોઈ સવાલ જ નથી.

કંગના રાણાવત
કંગનાએ કહ્યું કે તેને નુકસાન પહોચાડવા અને શરમિંદા કરવાની કોસિસ કરવામાં આવી છે. તેને અસર થયો કે નહી તેના વિશે તેને કઈ જ ખબર નથી પરંતુ જ્યાંથી હું આવું છું ત્યાંથી મેં લડવાનું સીખ્યું છે.

કંગના રાણાવત
કોઈ ગમે તે કહે મને કોઈ જ ફરક નથી પડતો. જયારે પણ કોઈ સ્ત્રીએ પુરુષની બરાબરી કરવાની કોસિસ કરી છે ત્યારે આવું જ થયું છે.

માસિકધર્મ
કંગનાએ કહ્યું કે લોકોનો આરોપ છે કે તે ખાવામાં તેના માસિકધર્મનું લોહી મેળવે છે. હવે એ કોઈ કોકટેલ કે સોફ્ટ ડ્રીંક નથી કે હું આવી હરકત કરું.

ડાયન, ચુડેલ
દેશમાં કોઈ સ્ત્રીને દબાવવા માટે તેને ડાયન, ચુડેલ, રંડી ક્યાં તો પછી પાગલ કહેવામાં આવે છે.

તાંત્રિકને બોલાવીને કાળો જાદુ કરું છું
મારા વિશે કહેવામાં આવ્યું કે હું તાંત્રિકને બોલાવીને કાળો જાદુ કરું છું. કંગનાએ કહ્યું કે હું હિંદુ છું અને સનાતન ધર્મમાં માનું છુ. જે લોકો પૂજાપાઠ ને નથી સમજી સકતા તેમના માટે તંત્ર મંત્ર બની જાય છે.

ડરવાની કોઈ જ જરૂર નથી
જાદુ તોના ને તમે ખોટું કહેશો. તો શું તમે હેરી પોટર નથી જોતા. જો એવું ચીઝો હોઈ પણ છે તો તેનાથી ડરવાની કોઈ જ જરૂર નથી.

બોલિવૂડ
મેં બોલિવૂડને અપનાવ્યું છે પરંતુ બોલિવૂડ મને અપનાવે કે નહી અપનાવે તેનાથી મને કોઈ જ ફરક નથી પડતો.

સેક્સ કરે છે
જયારે કોઈ મહિલા સેક્સ કરે છે ત્યારે તેને વેશ્યા કહેવામાં આવે છે. પરંતુ જયારે કોઈ સુપર સકસેસફૂલ મહિલા સેક્સ કરે છે ત્યારે તેને મનોરોગી કહેવામાં આવે છે. મને કોઈ જ શરમ નથી આ વાતની.

ત્રણે ખાન સાથે કામ કરવાની ઓફર
મને ત્રણે ખાન સાથે કામ કરવાની ઓફર મળે છે. પરંતુ હું પોતે જ એક હિરો છુ મને તેમની કોઈ જ જરૂર નથી.

મારપીટ
કેટલાક લોકો કહે છે કે હું મારપીટ કરું છુ એવા લોકોને મેં મારા કામ ધ્વારા જ જવાબ આપી દીધો છે.

ખોટું અને ખોખલા
હું ખુબ જ મધ્યમ પરિવારમાંથી આવું છુ પરંતુ જેટલું ખોટું અને ખોખલા પણું અહી ના અમીર લોકોમાં છે તેટલું ક્યાય પણ નથી.

સાચી હકીકતનો અંદાજો
સારું થયું કે મારી સાથે આવું થયું જેના કારણે લોકોને સાચી હકીકતનો અંદાજો આવી ગયો. મને બિમાર, પાગલ, મનોરોગી, ચુડેલ, તાંત્રિક, ડાયન બધું જ બનાવી દેવામાં આવ્યું.

જયારે પુરુષ હારવા લાગે છે
એક સ્ત્રી સામે જયારે પુરુષ હારવા લાગે છે ત્યારે કેવી દશા થાય છે બસ તેવું જ છે.

ટાર્ગેટ
મને ટાર્ગેટ કરવામાં આવી રહી છે.

સ્ટ્રગલ
જયારે હું સ્ટ્રગલ કરતી હતી ત્યારે કોઈ ખાન કે મોટો કલાકાર મારી સાથે કામ કરવા માટે તૈયાર ના હતો.

કોર્ટમાં કેસ
હું એવા કોઈ જ મુદ્દા પર વાત નહી કરું જેનો કોર્ટમાં કેસ ચાલતો હોઈ.

કંગના રાણાવત
હું કોઈ પણ વાત માટે માફી નહી માંગું ખોટી વાત સામે ઝુકી જવું મારી આદત નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
