ડ્રગથી લઈને કાળા જાદુ સુધી, બધું જ કરતી હતી કંગના
ધીરે ધીરે રિતિક રોશન ની છબી સાફ કરવામાં બોલિવૂડ લાગી ગયું છે, કંગના રાણાવત પર એક પછી એક બધા જ હાવી થઇ રહ્યા છે. હાલમાં જ શેખર સુમન ના દીકરા અને કંગના રાણાવત ના એક્ક્ષ બોયફ્રેન્ડ અધ્યયન સુમન ખુલીને સામે આવ્યા છે.
કંગના રાણાવત પર અધ્યયન સુમને ખુલીને વાત કરી અને કેટલાક ચોકાવી નાખે તેવા ખુલાસા કર્યા. અધ્યયન સુમન નું કહેવું છે કે તે અને આદિત્ય પંચોલી સારી રીતે જાણે છે કે કંગના રાણાવત માનસિક રૂપે ઠીક નથી.
અધ્યયન સુમને કહ્યું છે કે તેને રિતિક રોશન સાથે પૂરી હમદર્દી છે. અધ્યયન સુમને એ પણ કહ્યું કે તેઓ કોઈ પણ રીતે કંગના રાણાવત ના કરિયરને નુકસાન નથી પહોચાડવા માંગતા. પરંતુ બીજાને નિશાનો બનાવીને તમે માસુમ ના બની શકો. અધ્યયન સુમને કંગના રાણાવત પર ડ્રગથી લઈને કાળા જાદુ અને હિંસા સુધીના આરોપ લગાવ્યા છે.
તો જુઓ કંગના રાણાવત પર કોને કેવા આરોપ લગાવ્યા...

જાણો શું કહ્યું અધ્યયન સુમને
અધ્યયન સુમન ના કહેવા મુજબ કંગના તેને એક જ્યોતિષ પાસે લઈને ગઈ હતી અને તેને પૂજા કરવા માટે પણ કહ્યું આ પૂજા રાતે 12 વાગ્યે કરવામાં આવી હતી.

જાણો શું કહ્યું અધ્યયન સુમને
કંગના ના એપાર્ટમેન્ટમાં એક ગેસ્ટ રૂમમાં રાતે 12 વાગ્યે પૂજા કરવામાં આવી. આખો રૂમ કાળા કપડાથો ઢંકાયેલો હતો. તેને અધ્યયન સુમન ને કેટલાક મંત્ર વાચવા આપ્યા અને રૂમ બહારથી બંધ કરી દીધો.

જાણો શું કહ્યું અધ્યયન સુમને
અધ્યયન સુમન એ મંત્ર ના વાચ્યાને બહાર આવી ને ખોટું કહ્યું કે તેને મંત્ર વાચી નાખ્યા છે.

જાણો શું કહ્યું અધ્યયન સુમને
એકવાર કંગના ના જ્યોતિષ એ અધ્યયન સુમન ને રાત્રે 12 વાગ્યે સ્મશાન માં જઈને કેટલીક વસ્તુઓ ફેકી આવવાનું કહ્યું. જેનાથી અધ્યયન સુમન કાંપી ઉઠ્યો હતો.

જાણો શું કહ્યું અધ્યયન સુમને
રિતિક રોશન ની પાર્ટીમાં કંગના એ અધ્યયન સુમન ને થપ્પડ મારી હતી અને ખુબ જ ગાળો આપી કહ્યું હતું કે તે તેની સફળતાથી જલે છે.

જાણો શું કહ્યું અધ્યયન સુમને
એકવાર આદિત્ય પંચોલી એ અધ્યયન સુમન ને કહ્યું હતું કે સર્કસમાં સ્વાગત છે દોસ્ત, ઓલ ધ બેસ્ટ.

જાણો શું કહ્યું અધ્યયન સુમને
કંગના એ અધ્યયન સુમન સાથે મારપિટ પણ કરી હતી. તેને સેન્ડલ ઉતારીને અધ્યયન પર ફેકી. તેને ફોન પર દીવાર પર મારીને તોડી નાખ્યો હતો.

જાણો શું કહ્યું અધ્યયન સુમને
જયારે શેખર સુમને અધ્યયન ને BMW ગીફ્ટ કરી હતી. ત્યારે કંગના એ તેને કહ્યું હતું કે તે તારી ઝીન્ગ્ધી માં એવું તો શું ઉકાળ્યું છે જે તમે આવી ગીફ્ટ આપી.

જાણો શું કહ્યું અધ્યયન સુમને
અધ્યયન સુમન એ કહ્યું કે કંગના એ તેને પર દબાવ નાખ્યો હતો કે તે રિપોર્ટરને ફોન કરી ને કહે કે તે કંગનાને કેટલો પ્રેમ કરે છે.

જાણો શું કહ્યું અધ્યયન સુમને
જઝબા ફિલ્મના ડાયરેક્ટર સંજય ગુપ્તા પણ ખુલીને કંગનાની સામે આવ્યા છે.

જાણો શું કહ્યું અધ્યયન સુમને
સંજય ગુપ્તાએ કંગનાને પોતાનું મોઢું બંધ રાખવા કહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
