બૉલીવુડની 'ક્વીન' હું તો લગ્નમાં કેવી રીતે નાચી શકું?
વિકાસ બહલની સુપરહિટ ફિલ્મ 'ક્વીન'ના માધ્યમથી કંગના રાણાવત હાલમાં ભારે ડિમાન્ડમાં છે પરંતુ કંગના રણાવતના નખરા પણ હવે સાતમા આસમાને પહોંચી ગયા છે. કંગના રણાવતે દિલ્હીમાં થનાર એક હાઇ-પ્રોફાઇલ લગ્નનો ભાગ બનવાની મનાઇ કરી દિધી છે. કંગના રણાવતને આ લગ્નમાં નાચવા માટે 3 કરોડ આપવામાં આવતા હતા પરંતુ કંગનાએ આ ઓફરને લેવાની મનાઇ કરી દિધી છે.
આમપણ કંગના રણાવત ઘણી મૂડી કહેવામાં આવે છે જ્યારે તેમની ફિલ્મો ચાલતી ન હતી ત્યારે તે પોતાની મુજબ કામ પસંદ કરતી હતી હવે તો વાત જ કંઇક અલગ છે. આમ તો આ પહેલાં આ પ્રકારની એક ઓફર કરીના કપૂરે પણ નકારી ચૂકી છે, તેમણે પણ લગ્નમાં નાચવા માટે પાંચ કરોડ રૂપિયા મળી રહ્યાં હતા પરંતુ કરીનાએ ના પાડી દિધી જો કે તેની પાછળનું કારણ કરીનાના લગ્ન હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે કંગના રણાવત હાલમાં બે મેગા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. નેશનલ એવોર્ડ વીનર કંગના રણાવત 'રિવોલ્વર રાણી'ના નિર્દેશક કબીર સાંઇની સાથે એક વધુ કરવા જઇ રહી છે જેનું નામ 'ડિવાઇન લવર્સ' છે, જેમાં ઇરફાન ખાન પણ હશે. આ 'રિવોલ્વર રાણી' કરતાં સંપૂર્ણપણે જુદી હશે. આ 'રિવોલ્વર રાણી'થી અલગ હશે. આ 'રિવોલ્વર રાણી'ની જેમ તડકતી-ભડકતી, આક્રમક અને હિંસક હશે નહી પરંતુ 'ડિવાઇન લવર્સ' ભારતના મહાન સપનાઓ વિશે હશે.''

'ગેંગસ્ટર'થી બતાવી પોતાની ચમક
મહેશ ભટ્ટની શોધ કંગના રણાવતે ફિલ્મ 'ગેંગસ્ટર'ના માધ્યમથી બૉલીવુડમાં પગ મુક્યો અને પહેલી જ ફિલ્મમાં તેમણે બેડસીન આપી પોતાની બિન્દાસપણાનો પરિચય આપી દિધો હતો.

'વો લમ્હે' થી 'ફેશન' સુધી
ત્યારબાદ આવેલી કંગના રણાવતની ફિલ્મો 'વો લમ્હે' અને 'ફેશન'ના માધ્યમથી કંગનાએ પોતાને સશક્ત અભિનેત્રી સાબિત કરી.

નેશનલ એવોર્ડ
ફિલ્મ 'ફેશન' માટે કંગના રણાવતે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ પણ જીત્યો.

તનુ વેડ્સ મનુ
આ ફિલ્મે કંગનાને સંપૂર્ણ પણે બૉલીવુડમાં સ્થાપિત કરી દિધી.

'ક્વીન થી બની 'ક્વીન'
આ વર્ષે રિલીઝ મૂવી 'ક્વીન'થી કંગના રણાવતે લોકોના દિલમાં 'ક્વીન' બની ગઇ છે અને આ કારણે હવે તે લોકોના ત્યાં લગ્નમાં નાચશે નહી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
