જીક્યૂ માટે કંગનાએ ધર્યો Bold-Hot અવતાર : જુઓ તસવીરો

મુંબઈ, 7 ઑક્ટોબર : બૉલીવુડમાં પોતાની ખાસ ફૅશન સ્ટાઇલ માટે જાણીતા કંગના રાણાવત આજકાલ પોતાની ફિલ્મી સફળતાઓના પગલે પણ ખૂબ જ ચર્ચા અને ડિમાંડ છે. કંગનાની છેલ્લી ફિલ્મ રિવૉલ્વર રાણીએ ભલે કોઈ ખાસ કમાલ ન કરી હોય, પરંતુ તે પહેલાની ફિલ્મ ક્વીનનો જાદૂ હજી સુધી ઓસર્યો નથી અને એટલે જ તો જીક્યૂ મૅગેઝીને ફરી એક વખત તેમને પોતાના કવર પેજ ઉપર સ્થાન આપ્યું છે.

કંગના રાણાવત જીક્યૂ મૅગેઝીનના આ માસના અંક ઉપર જુલિયન મૅકડોનાલ્ડ બૉડીસૂટમાં દેખાયાં છે. જીક્યૂ કવરે કંગના રાણાવતને મૅગેઝીનના વુમૅન ઑફ ધ ઈયર તરીકે રજૂ કર્યા છે. કંગના રાણાવત કવર ઉપર ખૂબ જ સેક્સી જણાય છે. તેમણે ગોલ્ડન કલરનો બૉડીસૂટ પહેર્યુ છે. આ બૉડીસૂટ સિલ્કન કેપ વડે લિયોટૅર્ડ છે. કંગનાએ બૉબ હૅરસ્ટાઇલ રાખી છે. તેઓ હૉટ અવતારમાં દેખાય છે.

ચાલો આપને પણ બતાવીએ તસવીરો :

જીક્યૂ કવર ગર્લ

જીક્યૂ કવર ગર્લ

કંગના રાણાવત જીક્યૂ મૅગેઝીનના આ માસના કવર પેજ પર સ્થાન પામ્યા છે. કંગના રાણાવત આ કવર પર જુલિયન મૅકડોનાલ્ડ બૉડીસૂટમાં ખૂબ જ હૉટ દેખાય છે.

ફોટોશૂટ

ફોટોશૂટ

કંગના રાણાવતે જીક્યૂ મૅગેઝીન માટે હૉટ ફોટોશૂટ પણ કરાવ્યુ છે.

હૉટ કંગના

હૉટ કંગના

કંગના રાણાવત આ ફોટોશૂટ દરમિયાન પણ હૉટ અવતારમાં દેખાયા હતાં.

વુમૅન ઑફ ધ ઈયર

વુમૅન ઑફ ધ ઈયર

જીક્યૂ મૅગેઝીને કંગનાને પોતાના તરફથી વુમૅન ઑફ ધ ઈયર જાહેર કરી છે.

હાર્પર વર્સિસ જીક્યૂ

હાર્પર વર્સિસ જીક્યૂ

કંગના રાણાવત હાર્પર’સ બઝાર મૅગેઝીનના કવર પેજ ઉપર પણ દુલ્હન તરીકે છવાયાં છે. તમે જ નક્કી કરો કે કઈ કંગના હિટ એન હૉટ છે? હાર્પર કે જીક્યૂ?

અગાઉ પણ જીક્યૂ ગર્લ

અગાઉ પણ જીક્યૂ ગર્લ

કંગના રાણાવત અગાઉ પણ જીક્યૂ કવર ગર્લ બની ચુક્યા છે.

હૉટ ફોટોશૂટ

હૉટ ફોટોશૂટ

કંગના રાણાવતે તે વખતે પણ હૉટ ફોટોશૂટ કરાવ્યુ હતું.

જીક્યૂ માટે કંગનાએ અગાઉ કરાવેલું હૉટ ફોટોશૂટ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X