ઇમરાનની પત્નીની સામે કંગનાએ કરી ઇમરાનને કિસ
કંગના રાણાવત અને ઇમરાન ખાન પહેલી વાર એકી સાથે ફિલ્મ કટ્ટી બટ્ટીમાં આવવાના છે. હાલમાં જ આ ફિલ્મનું ટેલર રિલિઝ કરવામાં આવ્યું છે જેમાં લોકો કંગના અને ઇમરાન ખાનની કેમેસ્ટ્રિને પસંદ કરી રહ્યા છે.
જો કે ઓફ સ્ક્રીન પણ આ લોકોની કેમેસ્ટ્રી છે સુપર હિટ. જે વાતની સાબિતી જોવા મળી આ ફિલ્મ કટ્ટી બટ્ટીની ટેલર લોન્ચ પર જ્યાં કંગના રાણાવતે મિડિયા અને ઇમરાન ખાનની પત્ની અવંતિકાની હાજરીમાં ઇમરાન ખાનને કિસ કરી લીધું.
જો કે આ કિસ મેળવ્યા બાદ ઇમરાન ખાન તે અસમંજસમાં પડી ગયો કે તેને આ વાતે ખુશ થવું કે નહીં ત્યાં જ તેની પત્ની કંગનાની આ હરકતના કારણે આશ્ચર્યચક્તિ થઇ ગઇ. ત્યારે આ કિંસિંગ સીનના ખાસ તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

કંગનાનું કિસ
ફિલ્મ કટ્ટી બટ્ટીના ટેલર લોન્ચ પર અચાનક કંગનાને શું થયું કે તેણે આંખા બંધ કરીને ઇમરાન ખાનના ગાલ પર કિસ કરી નાંખી.

અવંતિકા
નોંધનીય છે કે આ ફિલ્મના ટેલર લોન્ચ પર ઇમરાન ખાન તેની પત્ની અવંતિકાને સાથે લઇને આવ્યો હતો. અને તમામ મીડિયા અને તેની પત્નીની સામે કંગનાએ આ કિસ કરી હતી.

ગાલ લાલ
જો કે આ કિસ બાદ ઇમરાનનો ગાલ શરમથી લાલ થઇ ગયો હતો ત્યાં જ બિચારી અવંતિકાને મીડિયાના કારણે કંઇ બોલી ના શકી.

કટ્ટી બટ્ટી
જો કે ઇમરાન ખાન અને કંગના રાણવત પહેલી વાર આ ફિલ્મમાં એકી સાથે આવી રહ્યા છે.

ઇમરાન- કંગના
જો કે ઇમરાન ખાનનું કહેવું છે કે તેણે વર્ષો પહેલા કંગના સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. અને બન્ને જણા લાંબા સમયથી સાથે કામ કરવાનું વિચારી રહ્યા હતા પણ સંજોગો સાથ નહતા આપતા.

ટેટૂ
ઇમરાન ખાને આ ઇવેન્ટમાં તેની નવું ટેટૂ પણ લોકોને બતાવ્યું.

અહેસાન-લોય
કટ્ટી બટ્ટી ફિલ્મના ટેલર લોન્ચમાં જાણીતા સંગીતકાર અહેસાન અને લોય પણ હાજર રહ્યા હતા.

કંગના રાણાવત
કંગના આ ઇવેન્ટ દરમિયાન જણાવ્યું કે તે લિવ ઇન રિલેશનશીપમાં ખૂબ જ માને છે. અને આ સંબંધમાં પડવા ખૂબ જ ઇચ્છુક છે.

ઇમરાન
જો કે આ પહેલા ઇમરાન ખાન ગૌરી તેરે પ્યાર મેં જેવી બે-ત્રણ ફ્લોપ ફિલ્મો આપી ચૂક્યા છે. ત્યારે આ વખતે કંગના તેમના માટે કેટલી લકી સાબિત થાય છે તે જોવું જ રહ્યું.

કંગના- ઇમરાન
જો કે આ ફિલ્મની ટેલર જોઇને લાગે છે કે તનુ વેડ્સ મનુની જેમ કંગના આ ફિલ્મમાં પણ પોતાનો જાદુ ચલાવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
