HOT Pics :કંગના રાણાવત અને ઇમરાન ખાનની બાથરૂમ ઇશ્કિયા!
કટ્ટી બટ્ટીમાં નામની ફિલ્મમાં પહેલી વાર કંગના રાણાવત અને ઇમરાન ખાને સાથે કામ કરી રહ્યા છે. એટલું જ નહીં આ ફિલ્મમાં કંગના અને ઇમરાને કર્યા છે કેટલાક હોટ કિસિંગ સીન પણ. ત્યારે જ આ ફિલ્મના પ્રમોશન માટે આ બન્ને સ્ટારે હાલમાં જ જાણીતા ફિલ્મી મેગેઝિન ફિલ્મફેર માટે કરાવ્યું એક ફોટોશૂટ.
આ ફોટોશૂટમાં કંગના અને ઇમરાનની હોટ અને બોલ્ડ કેમેસ્ટ્રી જોતા જ બનતી હતી. સાથે જ આ ફોટોશૂટમાં બન્નેએ કંઇક અલગ અંદાજ અને સ્ટાઇલમાં યુનિક ફોટોશૂટ પણ કરાવ્યો હતો. સાથે જ કેટલાક બાથટબનું સીઝનીંગ પણ તેમણે આ ફોટોશૂટમાં કરાવ્યું હતું. તો જુઓ આ આ ખાસ ફોટોશૂટ અહીં...

બાથટબમાં ઇશ્કિયાં
જાણીતા ફિલ્મી મેગેઝિન ફિલ્મફેર માટે કરાવેલા આ ફોટોશૂટમાં બાથટબમાં બેસીને કંઇ આ રીતે કંગના અને ઇમરાને કરાવ્યું ફોટોશૂટ.

કવર પેઝ
તો બીજી તરફ મેગેઝિનના કવર પેઝ પર કંગના અને ઇમરાનને બતાવ્યો તેમનો આ હોટ લૂક.

કૂલ ડ્યૂડ
તો ઇમરાન પણ આ મેગેઝિનના ફોટોશૂટમાં બતાવ્યો તેનો કૂલ ડ્યૂડ અંદાજ

મેન ઇન બ્લેક
તો અન્ય એક ફોટામાં બ્લેક શૂટ અને રેડ સોક્સ પહેરીને ઇમરાને બતાવી તેની યુનિક સ્ટાઇલ.

ઇમરાન ખાન
નોંધનીય છે કે ફિલ્મ કટ્ટી બટ્ટી એક રીતે ઇમરાન ખાનની કમબેક ફિલ્મ છે અને આ ફિલ્મની સફળતા પર ઇમરાનનું કેરિયર અટક્યું છે.

કંગના
તો આ ફોટોશૂટમાં કંગના પણ બતાવ્યો હતો તેનો બોલ્ડ અને બ્યૂટિફૂલ અંદાજ.

કંગનાની સ્ટાઇલ
સાથે આ ફોટોશૂટમાં કંગનની કૂલ સ્ટાઇલ પણ જોવા મળી હતી.












Click it and Unblock the Notifications
