Pics : કલ્કીએ મૅક્ઝિમ માટે ધર્યો ‘Hot Chick‘ અવતાર!
કલ્કી કોચલીન બોલિવૂડમાં એક જાણીતું નામ બની ચુક્યું છે. કલ્કી કોચલીનએ મૅક્ઝિમ માટે એક હોટ અવતાર ધર્યો છે. દેવ ડી ફિલ્મ સાથે 2009માં બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર કલ્કી કોચલીન તાજેતરમાં હોટ ચીક અવતારમાં નજરે પડ્યાં છે.
રણબીર કપૂર તથા દીપિકા પાદુકોણે અભિનીત યે જવાની હૈ દીવાની જેવી સુપર હિટ ફિલ્મમાં સહાયક કલાકાર તરીકેની ભૂમિકા ભજવનાર કલ્કી કોચલીન બૉલીવુડમાં એમ તો પોતાની ફિલ્મો ઉપરાંત પોતાના અંગત સંબંધોના કારણે પણ ચર્ચામાં રહેતા આવ્યાં છે.
અહી આપણે વાત કરી રહ્યા છે કલ્કી કોચલીનના હોટ અવતારની તો જુઓ એક ઝલક....

કલ્કી કોચલીન
કલ્કી કોચલીને તાજેતરમાં જ મૅક્ઝિમ મૅગેઝીન માટે એક હૉટ ફોટોશૂટ કરાવ્યું.

દેવ ડીથી શરુઆત
કલ્કી કોચલીને દેવ ડી ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું.

કલ્કી કોચલીન
કલ્કી કોચલીન તેના અને અનુરાગ કશ્યપના અફેર ના કારણે પણ ચર્ચામાં આવી હતી.

કલ્કી કોચલીન
કલ્કી કોચલીનની આગામી ફિલ્મોમાં કિસ્મત કનેક્શન 2, જિયા ઔર જિયા તથા સ્લમડૉગ મિલેનિયર ગોઝ ડાન્સિંગનો સમાવેશ થાય છે.

કલ્કી કોચલીન
કલ્કી કોચલીન તેની દરેક ફિલ્મમાં પોતાની એક અલગ છાપ છોડવામાં સફળ થઇ છે.

કલ્કી કોચલીન
કલ્કી કોચલીનએ મૅક્ઝિમ માટે એક હોટ અવતાર ધર્યો છે.

કલ્કી કોચલીન
કલ્કી કોચલીન બૉલીવુડમાં એમ તો પોતાની ફિલ્મો ઉપરાંત પોતાના અંગત સંબંધોના કારણે પણ ચર્ચામાં રહેતા આવ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
