બાઝીગર વીસી, તો હવે કલ હો ના હો થઈ દસ વરસની!
મુંબઈ, 28 નવેમ્બર : ફિલ્મ નિર્માતા કરણ જૌહરની સફળ ફિલ્મ કલ હો ના હો રિલીઝ થયે એક વર્ષ થઈ ગયું છે. તેઓ કહે છે કે આ ફિલ્મ સાથે જોડાયેલી યાદો પાક્કી થઈ ગઈ છે, તો આ પ્રસંગે ફિલ્મના મુખ્ય અભિનેતા શાહરુખ ખાને ફિલ્મના નિર્માતા દિવંગત યશ જૌહરને યાદ કર્યાં.

ફિલ્મમાં અમન માથુરનો રોલ કરનાર શાહરુખ ખાને જણાવ્યું - ફિલ્મની આખી ટીમનો આભાર. ખાસ તો યશ જૌહર (ટૉમ અંકલ)નો... આપ બહુ ખાસ છો. આપની યાદ આવે છે. કલ હો ના હો યશ જૌહર નિર્મિત છેલ્લી ફિલ્મ હતી. યશનું 29મી જૂન, 2004ના રોજ નિધન થઈ ગયુ હતું.
નોંધનીય છે કે શાહરુખ ખાન તાજેતરમાં જ પોતાની પ્રથમ હિટ ફિલ્મ બાઝીગરને વાગોળી હતી. બાઝીગરે ગત 12મી નવેમ્બરના રોજ 20 વર્ષ પૂર્ણ કર્યા હતાં કે જેમાં તેમની સાથે કાજોલ અને શિલ્પા શેટ્ટી હતાં. બાઝીગરની વીસી બાદ શાહરુખની વધુ એક ફિલ્મ કલ હો ના હોએ દાયકો પૂર્ણ કર્યો છે.
More From
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
