એક થા ટાઇગર સિક્વલ પસંદ ના આવી, કરી દીધી રિજેક્ટ...
કબીર ખાન એક ઉમદા ડાયરેક્ટર છે તે તો બધા જ જાણે છે. પરંતુ જ્યારથી તેઓ સલમાન ખાન સાથે આવ્યા. ત્યારથી તેઓ બ્લોકબસ્ટર ડાયરેક્ટર બની ચુક્યા. દરેક બ્લોકબસ્ટર ડાયરેક્ટરની જેમ કબીર ખાન પર પણ ફિલ્મ સારી બનાવવાનું પ્રેસર છે.

કબીર ખાન એક થા ટાઇગર ફિલ્મની સિક્વલને ડાયરેક્ટ નથી કરી રહ્યા. તેની પાછળનું કારણ પણ ખુબ જ રસપ્રદ છે. ખરેખરમાં કબીર ખાન માને છે કે દરેક કહાની એક જ વાર બનાવવા માટે હોય છે. એટલા માટે તેઓ સિક્વલ બનાવવાના પક્ષમાં બિલકુલ નથી.

એક થા ટાઇગર ફિલ્મની કહાની પુરી હતી. તે આગળ ક્યાંય પણ જતી જ નથી એટલા માટે કબીર ખાન તે ફિલ્મને ફ્રેન્ચાઇઝીમાં બદલવા માંગતા નથી. યશરાજ ફિલ્મએ કબીર ખાનને એક થા ટાઇગર ફિલ્મ બનાવવા માટે ઓફર કરી ત્યારે તેમને સાફ ના પાડી દીધી.

આમ જોવા જઈએ તો કબીર ખાન જે પણ ફિલ્મ ડાયરેક્ટ કરે છે. તે ફિલ્મના લાઈન પ્રોડ્યૂસર પણ તેઓ પોતે જ રહેવા માંગે છે. જયારે યશરાજ ફિલ્મ્સ એક પ્રોડક્શન હાઉસ છે. જેના પોતાના નિયમો અને કાયદાઓ છે.

બસ એટલા માટે જ કબીર ખાને એક થા ટાઇગર ફિલ્મની સિક્વલને રિજેક્ટ કરી દીધી. સલમાન ખાનને જયારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ કબીર ખાનની વાત સાથે સહમત થયા અને તેમને તે ફિલ્મની સિક્વલ અલી અબ્બાસ ઝફરને ઓફર કરી દીધી.

સૂત્રોનું માન્યે તો ફિલ્મમાં સલમાન ખાનનું કેરેક્ટર હોલિવુડ ફિલ્મ બોર્ન સિરીઝ સાથે મળતું આવે છે. આમ જોવા જઈએ આ ફિલ્મ બોર્નની રિમેકથી બિલકુલ અલગ હશે. પરંતુ સલમાન ખાનનું કેરેક્ટર તેને થોડું મળતું આવશે.



-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
