જુહીની ગુલાબી સફળતા પર ભાઈ બૉબીના મોતનું ગ્રહણ
મુંબઈ, 10 માર્ચ : બૉલીવુડ માટે રવિવારનો દિવસ દુઃખદ સમાચાર લઈને આવ્યો કે જ્યારે અભિનેત્રી જુહી ચાવલાના મોટા ભાઈ બૉબી ચાવલાનું જસલોક હૉસ્પિટલ ખાતે નિધન થઈ ગયું. બૉબી વર્ષ 2010થી કૉમામાં હતાં, પરંતુ રવિવારે સવારે સાત વાગ્યે તેમનું નિધન થઈ ગયું.
બૉબી ચાવલા લાંબા સમયથી બીમાર હતાં. એપ્રિલ-2010માં એક રેસ્ટોરંટમાં ડિનર દરમિયાન બૉબી ચાવલા હૃદય રોગના હુમલાનો ભોગ બન્યા હતાં અને તે પછી તેઓ કૉમામાં જતા રહ્યા હતાં. તેમનું નિધન થતાં બૉલીવુડમાં શોકની લહેર વ્યાપી ગઈ. સમાચાર મળતાં જ જુહીના પરમ મિત્ર તથા કિંગ ખાન શાહરુખ ખાન તરત જ ચેન્નઈથી ફ્લાઇટ પકડીને મુંબઈ આવી પહોંચ્યાં અને જુહીને સધિયારો આપ્યો.
તાજેતરમાં જ રિલીઝ થયેલી ગુલાબ ગૅંગ ફિલ્મમાં નેગેટિવ રોલ બદલ વખાણ પામી રહેલા જુહી ચાવલાની સફળતાની આ ખુશી ઉપર જાણે બૉબીના મોતથી ગ્રહણ લાગી ગયું. જુહીએ ગુલાબ ગૅંગ અંગે ટ્વિટર પર લખ્યુ હતું - આ યોગ્ય સ્ક્રિપ્ટ છે... મારા ભાઈએ મને જીવનનો સૌથી મોટો ઉપહાર આપ્યો. તેણે ફિલ્મ જોઈ... અને...
ચાલો તસવીરોમાં જોઇએ કે બૉબી ચાવલાના અંતિમ સંસ્કારમાં કોણ-કોણ હાજર રહ્યું :

જુહીના ભાઈ બૉબી ચાવલાનું નિધન
જુહી ચાવલાના ભાઈ બૉબી ચાવલાનું ગઈકાલે નિધન થઈ ગયું.

જુહીના ભાઈ બૉબી ચાવલાનું નિધન
બૉબી ચાવલા શાહરુખ ખાનની રેડ ચિલીઝ કમ્પનીના સીઈઓ હતાં.

જુહીના ભાઈ બૉબી ચાવલાનું નિધન
ભાઈના નિધનથી જુહી ચાવલા ભાંગી પડ્યા હતાં.

જુહીના ભાઈ બૉબી ચાવલાનું નિધન
બૉબી ચાવલા ઘણા વખતથી કૉમામાં હતાં અને મુંબઈની જસલોક હૉસ્પિટલમાં દાખલ હતાં.

જુહીના ભાઈ બૉબી ચાવલાનું નિધન
બૉબી ચાવલા એપ્રિલ 2010માં એક રેસ્ટોરંટમાં ડિનર દરમિયાન હૃદય રોગના હુમલાનો ભોગ બન્યા હતાં.

જુહીના ભાઈ બૉબી ચાવલાનું નિધન
જુહી ચાવલા તાજેતરમાં જ રિલીઝ થયેલી ગુલાબ ગૅંગની સફળતાથી ખુશખુશાલ હતાં, પરંતુ ભાઈના મોતનું ગ્રહણ તેમની આ ખુશી ઉપર લાગી ગયું.

જુહીના ભાઈ બૉબી ચાવલાનું નિધન
જુહી ચાવલાના પરમ મિત્ર શાહરુખ ખાન બૉબીના નિધનના સમાચાર મળતાં જ જુહીને સધિયારો આપવા પહોંચી ગયા હતાં.

જુહીના ભાઈ બૉબી ચાવલાનું નિધન
શાહરુખ ખાન ચેન્નઈમાં કોચાદઇયાં ફિલ્મના ઑડિયો રિલીઝ પ્રસંગમાંથી સીધા જ ફ્લાઇટ પકડી મુંબઈ આવી ગયા હતાં.

જુહીના ભાઈ બૉબી ચાવલાનું નિધન
બૉબી ચાવલા શાહરુખની કમ્પનીના સીઈઓ પણ હતાં.

જુહીના ભાઈ બૉબી ચાવલાનું નિધન
શાહરુખ ખાને જુહી અને તેમના પરિજનોને સાંત્વના આપી હતી.

જુહીના ભાઈ બૉબી ચાવલાનું નિધન
બૉબી ચાવલાના અંતિમ સંસ્કાર વખતે શાહરુખ ખાન.

જુહીના ભાઈ બૉબી ચાવલાનું નિધન
બૉબી ચાવલાના અંતિમ સંસ્કાર વખતે સંગીતકાર આદેશ શ્રીવાસ્તવ પણ હાજર રહ્યા હતાં.

જુહીના ભાઈ બૉબી ચાવલાનું નિધન
બૉબી ચાવલાના અંતિમ સંસ્કાર પ્રસંગે અનુભવ સિન્હા અને મુશ્તાક શેખે હાજરી આપી હતી.

જુહીના ભાઈ બૉબી ચાવલાનું નિધન
બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ બૉબીના અંતિમ સંસ્કાર પ્રસંગે પહોંચ્યા હતાં.

જુહીના ભાઈ બૉબી ચાવલાનું નિધન
ફરાહ ખાને પણ હાજર રહી જુહીને સાંત્વન આપ્યુ હતું.

જુહીના ભાઈ બૉબી ચાવલાનું નિધન
અભિનેત્રી મધુ પણ બૉબીના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા હતાં.

જુહીના ભાઈ બૉબી ચાવલાનું નિધન
ગુલાબ ગૅંગના દિગ્દર્શક સૌમિક સેન બૉબી ચાવલાના અંતિમ સંસ્કાર પ્રસંગે હાજર રહ્યા હતાં. જોકે ગુલાબ ગૅંગની રજ્જો એટલે કે માધુરી દીક્ષિત પહોંચી શક્યા નહોતાં.

જુહીના ભાઈ બૉબી ચાવલાનું નિધન
બૉબી ચાવલાના અંતિમ સંસ્કારમાં વિવેક શર્મા.

જુહીના ભાઈ બૉબી ચાવલાનું નિધન
બૉબી ચાવલાના અંતિમ સંસ્કારમાં સુજોય ઘોષ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
