જ્હાન્વી કપૂરે જિમમાં એક્સરસાઇઝ કરતો વીડિયો શેર કરીને ફેન્સને પરસેવો છોડાવ્યો, જુઓ વીડિયો
જ્હાન્વી કપૂર ફિટનેસ અને ખૂબસૂરતીથી કોઈને પણ દિવાના બનાવી શકે છે. હલે તેનો આ વીડિયો ફેન્સની ઘડકન વધારી રહ્યો છે.
જ્હાન્વી કપૂરની ગણતરી બોલિવૂડની ફિટનેસ ફ્રિક અભિનેત્રીઓમાં થાય છે. જ્હાન્વી પોતાને ફિટ રાખવા માટે જિમ અને યોગા ક્લાસમાં સખત મહેનત કરે છે. આ દિવસોમાં આ વાતનો પુરાવો આવપતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જ્હાન્વીની એક્સરસાઇઝ જોઈને ફેન્સ ઘાયલ થઈ રહ્યા છે.


જ્હાન્વી કપૂર વીડિયો વાયરલ
હાલમાં જ જ્હાન્વી કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં જ્હાન્વી કપૂર જિમમાં પરસેવો પાડતી જોઈ શકાય છે. જ્હાન્વીના આ વીડિયોમાં તેનો બોલ્ડ અંદાજ ફેન્સને ઘાયલ કરી રહ્યો છે.

જિમમાં પરસેવો પાડતી જોવા મળી
જ્હાન્વી પોતાની ફિટનેસને લઈને કેટલી ગંભીર છે તેનો આ પુરાવો છે. વીડિયોમાં જ્હાન્વી અલગ અલગ એક્સસાઈઝ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો જ્હાન્વી કપૂરે ખુબ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

બોલ્ડ અંદાજે ફેન્સને ઘાયલ કર્યા
બોલ્ડ અભિનેત્રી જ્હાન્વી કપૂર ફિટનેસ અને ખૂબસૂરતીથી કોઈને પણ દિવાના બનાવી શકે છે. હલે તેનો આ વીડિયો ફેન્સની ઘડકન વધારી રહ્યો છે. જિમવેરમાં જ્હાન્વી કમાલની સુંદર લાગી રહી છે.

શોર્ટ્સ અને સ્પોર્ટ્સ બ્રામાં જ્હાન્વી
વીડિયોમાં જ્હાન્વી કપૂર સફેદ શોર્ટ્સ અને સ્પોર્ટ્સ બ્રામાં જોવા મળી રહી છે. આ આઉટફિટમાં જ્હાન્વી કમાલની બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે. અહીં જ્હાન્વીના વિવિધ પોઝ ફેન્સની ઘડકન વધારી રહ્યા છે.

જ્હાન્વી હાલમાં જ ફિલ્મ ગુડ લક જેરીમાં જોવા મળી હતી
ગ્લેમરસ અંદાજ અને કાતિલ સ્માઈલ સાથે ફેન્સની ધડકન વધારનારી જ્હાન્વી કપૂરે બહુ ઓછા સમયમાં પોતાને બોલિવૂડમાં સ્થાપિત કરી છે. હાલમાં જ જ્હાન્વી કપૂર ઓટીટી ફિલ્મ ગુડ લક જેરીમાં જોવા મળી હતી.
જ્હાન્વી કપૂરની આવનારી ફિલ્મો
ધડકથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી જ્હાન્વી કપૂર આગામી દિવસોમાં ઘણી ફિલ્મોમાં જોવા મળશે. જ્હાન્વીની આગામી ફિલ્મની વાત કરીએ તો તે ટૂંક સમયમાં વરુણ ધવન સાથે મિલી અને બબાલમાં જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
