એવોર્ડ ફંક્શનમાં મંચ પર ડાન્સથી જ્હાન્વી કપૂરે મહેફિલ લૂંટી, જુઓ બોલ્ડ મુવ!
બોલિવૂડની ઉભરતી અભિનેત્રીઓમાં જ્હાન્વી કપૂરનું નામ સૌથી આગળ છે. હાલમાં જ જ્હાન્વી કપૂરે મંચ પર તેના હોટ એન્ડ બોલ્ડ ડાન્સ મુવથી મહેફીલ લૂંટી લીધી હતી.
બોલિવૂડની ઉભરતી અભિનેત્રીઓમાં જ્હાન્વી કપૂરનું નામ સૌથી આગળ છે. હાલમાં જ જ્હાન્વી કપૂરે મંચ પર તેના હોટ એન્ડ બોલ્ડ ડાન્સ મુવથી મહેફીલ લૂંટી લીધી હતી. જ્હાન્વી કપૂરે ફિલ્મફેર અચીવર્સ મિડલ ઇસ્ટ એવોર્ડના મંચ પર તેના પર્ફોમન્સથી આગ લગાવી દીધી હતી.

જ્હાન્વી કપૂરે મહેફિલ લૂંટી
બોલિવૂડમાં જ્હાન્વી કપૂરની સુંદરતાના લાખો દિવાનાઓ છે. જ્હાન્વી કપૂર હાલમાં ફિલ્મફેર અચીવર્સ મિડલ ઇસ્ટ એવોર્ડ માટે પહોંચી હતી. અહીં તેણે તેની અદાઓથી એવો ઝલવો વિખેર્યો કે હવે તેનો અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જ્હાન્વી કપૂરે ફોટો ઈન્સ્ટા પર શેર કર્યા
જ્હાન્વી કપૂરે હાલમાં જ તેના ઈન્સ્ટા ગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા હતા. આ ફોટોમાં જ્હાન્વી મંચ પર તેના ડાન્સથી આગ લગાવતી જોવા મળી રહી છે.

ફોટો વાયરલ થઈ રહ્યા છે
હાલ જ્હાન્વી કપૂરની આ એવોર્ડ્સ નાઈટની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જ્હાન્વીના ફેન્સને પણ તેની તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.

સામી સામી સોંગ પર ડાન્સ કર્યો
ફિલ્મફેર અચીવર્સ મિડલ ઇસ્ટ એવોર્ડના મંચ પર જ્હાન્વી કપૂરે પુષ્પા ફિલ્મના સુપર હિટ સોંગ સામી સામીથી માહોલ ગરમ કર્યો હતો. તેના ડાન્સ મુવ વાયરલ થઈ રહ્યા છે.

જ્હાન્વી કપૂરનો લુક હોટ એન્ડ ગ્લેમરસ હતો
ડાન્સ સાથે સાથે જ્હાન્વી કપૂરનો હોટ એન્ડ ગ્લેમરસ લુક પણ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ લુકમાં જ્હાન્વી કમાલની ખૂબસુરત લાગી રહી છે.

જ્હાન્વીએ કેપ્શન પણ લખ્યુ
ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા જ્હાન્વી કપૂરે લખ્યુ કે, દુનિયામાં મારી મનપસંદ બે જગ્યાઓ, કેમેરાની સામે રહેવું અને સ્ટેજ પર પરફોર્મ કરવું. હવે આ ફોટો વાયરલ છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે
જ્હાન્વી કપૂરની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ફેન્સ ફોટોને લાઈક અને શેર કરી રહ્યા છે. ફેન્સ ફોટો પર કમેન્ટ કરી તેના વખાણ કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
