Pics: સોનલ ચૌહાણે સમુદ્ર કિનારે બિકિનીમાં વિખેર્યો જલવો, ફોટો જોઈને અટકી ગઈ લોકોની નજર
સોનલ ચૌહાણે નવા વર્ષ પર પોતાના ફોટાથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.
મુંબઈઃ અભિનેત્રી સોનલ ચૌહાણ બૉલિવુડથી લઈને સાઉથ સુધી પોતાના હુસ્નનો જલવો વિખેરી ચૂકી છે. સોનલે પોતાની એક્ટિંગ કરિયરની શરુઆત હિંદી ફિલ્મ 'આપ કા સુરુર' અને 'જન્નત'થી કરી હતી જેમાં તે ઈમરાન હાશમી સાથે જોવા મળી હતી. જો કે સોનલ ચૌહાણ એક્ટીંગથી વધુ ઘણીવાર પોતાના ગ્લેમરસ ફોટા દ્વારા ફેન્સનુ અટેન્શન લે છે. વળી, હવે સોનલે નવા વર્ષ પર પોતાના ફોટાથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.

ફોટા જોઈને અટકી ગઈ ફેન્સની નજર
સોશિયલ મીડિયા પર અભિનેત્રી સોનલ ચૌહાણના ગૉર્જિયસ લુકને જોઈને તેના ફેન્સની નજરો અટકી ગઈ છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા ફોટામાં સોનલ ચૌહાણ સમુદ્ર તટ પર બેઠેલી દેખાય છે. જે ફોટા સોનલ ચૌહાણે શેર કર્યા છે તેમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે. ફોટામાં સૂર્યની રોશનીનો લુત્ફ લેતી સોનલ દેખાઈ રહી છે. બ્લેક બિકિનીમાં અભિનેત્રી સોનલ ચૌહાણ પોતાનો સિઝલિંગ લુક ફ્લૉન્ટ કરી રહી છે. સોનલના સેક્સી લુકને જોઈને ફેન્સની નજરો ટકી જશે.

ફેન્સને ખૂબ જ ગમી રહ્યા છે સોનલના ફોટા
ફોટા શેર કરીને સોનલ લખે છે કે નવી શરુઆતના મેજિકને ગળે લગાવતા. સોનલ ચૌહાણ બૉલિવુડથી દૂર રહીને પણ પોતાના સોશિયલ મીડિયા દ્વારા હેડલાઈમાં રહે છે. સોનલના ફોટા જોઈને ફેન્સ તેને ખૂબ જ પસંદ કરી રહ્ટયા છે. સોનલ ચૌહાણના આ ફોટાને જોઈને તેના ફેન્સ દિલ ખોલીને પ્રેમ વરસાવી રહ્યા છે. આ સાથે જ ફેન્સે કમેન્ટની લાઈન પણ લગાવી દીધી છે. ત્યારબાદ તેના ફોટા સોશિયલ મીડિયા પર ઘણા ઝડપથી વાયરલ થઈ ગયા.

3.8 મિલિયન લોકો સોનલને કરે છે ફોલો
તમને જણાવી દઈએ કે સોનલ ચૌહાણે આ પહેલા પણ ઘણી વાર પોતાના બોલ્ડ ફોટા શેર કર્યા હતા. જેને અભિનેત્રી સોનલ ચૌહાણના ફેન્સે ઘણા પસંદ કર્યા હતા. સોનલ ચૌહાણને ઈન્સ્ટાગ્રામ પર 3.8 મિલિયન લોકો ફોલો કરે છે. સોનલે પોતાના કરિયરની શરુઆત હિમેશ રેશમિયાની ફિલ્મ આપ કા સુરુરથી કરી હતી. ત્યારબાદ સોનમે 'જન્નત' ફિલ્મમાં ઈમરાન હાશમી સાથે સ્ક્રીન શેર કરી. ફિલ્મમાં સોનલ ચૌહાણ લીડ રોલમાં હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
