જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફે સેક્સી બિકીની ફોટો શેર કર્યા
જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફે સેક્સી બિકીની ફોટો શેર કર્યા
એક્ટર જેકી શ્રોફના બે બાળકો છે, ટાઈગર શ્રોફ અને કૃષ્ણા શ્રોફ. બંને જ અવારનવાર ચર્ચામાં રહે છે. જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફ બૉલીવુડમાં ન દેખાઈ હોય પરંતુ તે પોતાના બોલ્ડ અંદાજથી અવારનવાર હેડલાઈન્સમાં જગ્યા મેળવે છે. એકવાર ફરીથી કૃષ્ણા શ્રોફે સેક્સી બિકીની ફોટો શેર કરી ઈન્ટરનેટ પર યૂઝર્સનું ધ્યાન ખેંચ્યું છે.
કૃષ્ણા શ્રોફ જે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ બિકીની ફોટો શેર કરે છે, આ વખતે પણ નવા તડકા સાથે કૃષ્ણા શ્રોફે સેક્સી બિકીની ફોટો શેર કરી ફેન્સનો દિવસ બનાવી દીધો છે. આ ફોટોમાં તે પોતાનું ફિગર ફ્લોન્ટ કરી રહી છે અને પોતાનું ટેટૂ દેખાડી રહી છે.

સેક્સી તસવીર
કૃષ્ણા શ્રોફની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ જોઈએ તો એકથી બઢકર એક બોલ્ડ ફોટો જોવા મળશે, તે કેટલી બિકીની લવર છે તે તમે પણ જાણી જશો. તે દરેક ફોટોમાં પોતાના પ્રાઈવેટ પાર્ટના ટેટૂને ખુબ ફ્લોન્ટ કરે છે.

ટેટૂ લવર
કૃષ્ણા શ્રોફે પોતાની બૉડી પર ઢગલાબંધ ટેટૂ બનાવ્યાં છે. તેમને ટેટૂ બહુ પસંદ છે. તેમની ઢગલાબંધ તસવીરો જોઈ આ માલૂમ પડે છે.

ગ્લેમરસ લુક
ફેશનના મામલામાં પણ જેકી શ્રોફની દીકરી બૉલીવુડ એક્ટ્રેસને ક્યાંય પાછળ છોડે છે. દરેક ફોટોમાં તે અલગ અલગ અંદાજમાં જોવા મળે છે.

દિશા પટાનીની સારી દોસ્ત
ભાઈ ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટાની સારી દોસ્ત છે. બંને એક બીજાના ફોટા પર ખુબ કોમેન્ટ કરે છે અને એક બીજાના વખાણ કરે છે.

ટ્રોલ પણ થાય છે
કૃષ્ણા શ્રોફએ કેટલીય વાર પોતાના બોલ્ડ લુકને લઈ ટ્રોલ પણ થવું પડે છે. પરંતુ કૃષ્ણા શ્રોફ ટ્રોલર્સને ભાવ નથી આપતી અને બિંદાસ્ત જીવન જીવે છે.

ફેન ફોલોઈંગ
સોશિયલ મીડિયા પર કૃષ્ણા શ્રોફનું શાનદાર ફેન ફોલોઈંગ જોવા મળે છે. તેમને લાખો લોકો ફોલો કરે છે અને ઢગલાબંધ લાઈક પણ હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
