Pictures: અસીને જણાવ્યું હીરોઇન બેકાર નથી હોતી
મુંબઈ, 30 નવેમ્બર : ફિલ્મ ગઝની સાથે સૌના દિલમાં હચલચ પેદા કરનાર દક્ષિણ ભારતીય અભિનેત્રી અસીનને એ દલીલ સાથે વાંધો છે કે ફિલ્મોમાં અભિનેત્રીઓ માત્ર શો પીસ હોય છે. પુરુષ પ્રધાન ફિલ્મોમાં તેમને માત્ર હીરોઇનની જગ્યા ભરવા માટે રખાય છે. અસીનનું કહેવું છે કે દરેક વ્યક્તિની વૅલ્યુ હોય છે. ફિલ્મમાં હીરો પોતાનું કામ કરે છે અને હીરોઇન પોતાનું. બંનેમાંથી કોઈ પણ એક ન હોતાં ફિલ્મ ઉપર અસર પડે છે. હવે હીરોઇનના સ્થાને કોઈ હીરો તો ફીમેલ કપડાં પહેરી દેખાઈ જ ન શકે.
નોંધનીય છે કે ખિલાડી 786 ફિલ્મમાં અસીન અક્ષય કુમાર સાથે રૂપેરી પડદે દેખા દેનાર છે. ફિલ્મમાં અક્ષય સાથે કામ કરવાથી ઉત્સાહિત અસીને દાવો કર્યો કે આ ફિલ્મ જરૂર સો કરોડનો બિઝનેસ કરશે. ફિલ્મના નિર્માતા અક્ષય કુમાર અને હિમેશ રેશમિયા છે. ફિલ્મ 7મી ડિસેમ્બરે રિલીઝ થનાર છે.
આવો તસવીરોમાં જોઇએ ખિલાડી 786 સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતો.

ખિલાડી 786
ખિલાડી 786 ફિલ્મના પ્રમોશન માટે અસીન અને અક્ષય કુમાર ઇંદોર પહોંચ્યા.

ખિલાડી 786
ફિલ્મના પ્રમોશન દરમિયાન અસીન-અક્ષય ઇંદોરની મીઠીબાઈ કૉલેજ પહોંચ્યાં.

ખિલાડી 786
ફિલ્મના પ્રમોશન દરમિયાન ફિલ્મના એક ગીતે ઝુમતાં અસીન-અક્ષય.

ખિલાડી 786
હિમેશ રેશમિયા છે ખિલાડી 786 ફિલ્મના સંગીતકાર અને નિર્માતા.

ખિલાડી 786
અસીને જણાવ્યું - ફિલ્મો હીરોઇન વગર નથી ચાલતી.

ખિલાડી 786
જ્યારે ડાંસ કરતાં-કરતાં અક્ષયે અસીનને કિસ કરી.

ખિલાડી 786
અસીન અક્ષય સાથે બીજી વખત રૂપેરી પડદે દેખાશે. આ અગાઉ હાઉસફુલ 2 ફિલ્મમાં અસીને અક્ષય સાથે કામ કર્યુ હતું. અસીને અક્ષય કુમારને બેમિસાલ હીરો ગણાવ્યાં છે.

ખિલાડી 786
ફિલ્મમાં મિથુન ચક્રવર્તી પણ મહત્વના રોલમાં છે.

ખિલાડી 786
ફિલ્મ 7મી ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

ખિલાડી 786
અસીનનો દાવો છે કે ફિલ્મ 100 કરોડનો બિઝનેસ કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
