ISL : બૉલીવુડ સેલિબ્રિટીઓએ ઉદ્ઘાટનમાં મચાવી ધૂમ!
મુંબઈ, 13 ઑક્ટોબર : ઇંડિયન સુપર લીગ એટલે કે આઈએસએલનું ગઈકાલે શાનદાર ઉદ્ઘાટન સમારંભ યોજાઈ ગયું. બૉલીવુડ સેલિબ્રિટીઓની હાજરીથી રવિવારની સાંજ ઝળહળી ઉઠી. ઘણી બધી બૉલીવુડ સેલિબ્રિટીઓ આ પ્રસંગે હાજર રહી હતી.
પ્રિયંકા ચોપરાએ આઈએસએલના ઉદ્ઘાટન સમારંભમાં હૉટ પરફૉર્મન્સ આપ્યુ હતું. હૃતિક રોશન, રણબીર કપૂર તથા જ્હૉન અબ્રાહમ અને અભિષેક બચ્ચને પણ પ્રિયંકા સાથે સ્ટેજ પરફૉર્મન્સ આપ્યુ હતું. આ ઉપરાંત સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી જેવા ક્રિકેટરો પણ આ મેગા ઇવેંટમાં હાજર રહ્યા હતાં.
લીજેંડરી એક્ટર અમિતાભ બચ્ચન તથા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બૅનર્જીએ પણ સૉલ્ટ લેક સ્ટેડિયમમાં પહોંચી ઉદ્ઘાટન સમારંભને વધુ શાનદાર બનાવી દીધુ હતું.
1. હૃતિક-પ્રિયંકા
હૃતિક રોશને પ્રિયંકા ચોપરાને ગોદમાં ઉપાડી લીધી હતી.

પ્રિયંકા ચોપરા પોતાના પરફૉર્મન્સ દરમિયાન સ્ટેજ પર વૉકિંગ કરતાં જણાય છે.

પ્રિયંકાના પરફૉર્મન્સ દરમિયાન ફેલો ડાન્સર્સ તેમના ગાળને પુલ કરતા જણાય છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બૅનર્જીએ આઈએસએલનું ઉદ્ઘાટન કર્યુ હતું. તસવીરમાં નીતા અંબાણી પણ જણાય છે.

રણબીર કપૂર તથા આદિત્ય કપૂર ગેમ શરૂ થતા પહેલા ફુટબૉલ રમતા જણાય છે.

મુંબઈ ટીમને ચીયર કરતાં અભિષેક બચ્ચન અને રણબીર કપૂર.

ભીડને હાથ લહેરાવી અભિવાદન કરતાં સચિન અને તેમને જોતા હૃતિક રોશન.

આઈએસએસના ઉદ્ઘાટન પ્રસંગે પ્રિયંકા-હૃતિકે અનેક યાદગાર ક્ષણો શૅર કરી હતી.

ઉદ્ઘાટન સમારંભ દરમિયાન અભિષેક બચ્ચન અને પ્રિયંકા ચોપરાએ પણ સ્ટેજ શૅર કર્યું.

આઈએસએલના ઉદ્ઘાટન સમારંભમાં રમત-ગતમ, વ્યવસાય અને મનોરંજન ક્ષેત્રની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.

More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
