સલમાન ખાનને ડેટ કરી રહી છે પુજા હેગડે? જાણો શું કહ્યું પુજા હેગડે?
બોલિવૂડના ભાઈ સલમાન ખાનનું નામ વધુ એક અભિનેત્રી સાથે જોડાયુ છે. હવે આ દિવસોમાં સલમાન ખાન અને પુજા હેગડેના અફેરથી ખુબ ચર્ચા છે. હવે ફેન્સ પણ જાણવા માંગે છે કે હકિકત શું છે? જો કે હવે આ મુદ્દે પુજા હેગડેએ ચુપ્પી તોડી છે.
છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ વચ્ચે હવે પુજા હેગડેએ આખરે આ હકિકત પરથી પરદો ઉઠાવ્યો છે. પુજા હેગડેએ આ મુદ્દે ચુપ્પી તોડતા સલમાન ખાન સાથેના અફેરને અફવા ગણાવી દીધી છે.

પૂજા હેગડેએ કહ્યું કે તે અત્યારે માત્ર પોતાના કામ પર ધ્યાન આપી રહી છે. પૂજા હેગડેએ કહ્યું કે, હું શું કહી શકું? હું મારા વિશે વાંચતી રહી છું. હું સિંગલ છું. મને એકલા રહેવું ગમે છે. હું અત્યારે મારા કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું. હું એક શહેરથી બીજા શહેરમાં જઈ રહી છું. આગળ જોઈ રહી છું. અત્યારે એ જ મારું લક્ષ્ય છે. હું બેસીને આ અફવાઓ પણ સાંભળી શકતી નથી, હવે હું શું કરૂ?
હવે પુજા હેરડેના આ ખુલાસાથી એક વાત ચોક્કસ છે કે બંને વચ્ચે અફેર જેવું કંઈ નથી અને તે માત્ર અફવા છે. જો કે સલમાન ખાને હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી અને લોકો તેની રાહ જોઈ રહ્યા છે.
અહીં જણાવી દઈએ કે આ પહેલા પણ સલમાન ખાનનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. હાલ પુજા હેગડે અને સલમાન ખાન ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં વ્યસ્ત છે અને ફિલ્મ ઈદ પર 21 એપ્રિલે રિલીઝ થઈ રહી છે.
આ ફિલ્મના ટ્રેલરને સારો પ્રતિસાદ મળ્યો છે. આ સિવાય આ ફિલ્મના તમામ ગીતો જોરદાર છે. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવું કામ કરે છે તે તો સમય જ કહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
