રિતિક અને કંગનાની કાનૂની લડાઈમાં આમીર ખાન કઈ રીતે?
રિતિક રોશન અને કંગના રાણાવતની લડાઈ આજે બોલિવૂડમાં જાણે મહાભારતની લડાઈ બની ચુકી છે. પહેલા એક બીજા વિરૃધ દલીલ બાજી ચાલતી રહી અને હવે કાનૂની લડાઈ બની ચુકી છે. આ લડાઈના કારણે બોલિવૂડમાં પણ અજીબ સ્થિતિ પેદા થઇ ગઈ છે. કેટલાક લોકો કંગનાને સાચી ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો રિતિક રોશનના પક્ષમાં આવ્યા છે.
આ આખા ડ્રામામાં કંગનાએ આમીર ખાન ના ખભાનો સહારો લેવાની કોસિસ કરી પરંતુ આમીર ખાને આ બંને ની લડાઈથી દુર રહેવાનું જ પસંદ કર્યું. એક લીડીંગ પોર્ટલના સુત્રથી મળતી માહિતી મુજબ આમીર ખાન આ ડ્રામાથી દુર જ રહેવા માંગે છે અને હાલ તે દંગલની શૂટિંગમાં વ્યસ્ત છે.
કેટલાક પોર્ટલના કહેવા મુજબ આમીર ખાને કંગના રાણાવતને સલાહ આપી કે તે બધું ભૂલીને પોતાની ઝિંદગીમાં આગળ વધી જાય. આમ જોવા જઈએ તો આ ખબર કોઈ અફવાહ પણ હોઈ શકે છે. પરંતુ જો આ ખબર સાચી હોઈ તો એ જોવું રહ્યું કે આમીર ખાન આ બંનેની લડાઈને અટકાવી શકે છે કે નહી.
નીચે જુઓ કંગના રાણાવત ના રિતિક રોશન સિવાયના અત્યાર સુધીના અફેર...

આમીર ખાન કભી હા કભી ના
આમ તો આમીર ખાન પોતાની જાતને કંગના અને રિતિક રોશનની લડાઈથી દુર જ રાખવામાં માને છે. તો આગળ જુઓ કંગના રાણાવતના રિતિક રોશન સિવાયના અત્યાર સુધીના અફેર.

આદિત્ય પંચોલી
કંગના પોતાના કરિયરના શરૂઆતના દિવસોમાં આદિત્ય પંચોલી સાથે અફેર હતું. બંને એક સાથે ઘણી વાર જોવા પણ મળ્યા હતા.

અધ્યયન સુમન
શેખર સુમનના દીકરા અધ્યયન સુમન સાથે કંગના રિલેસનમાં રહી. બંનેના અફેરની શરૂઆત રાઝ -2 થી થઇ હતી. પરંતુ શેખર સુમન આ વાતથી ખુશ ના હતા અને 1 વર્ષ બાદ બંનેનું બ્રેકઅપ પણ થઇ ગયું.

અજય દેવગણ
કંગનાના અફેર લીસ્ટમાં એક નામ અજય દેવગણનું પણ છે. બંનેના અફેરની શરૂઆત ફિલ્મ વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈથી થઇ હતી.

નિકોલસ લેફટી
એક બ્રિટીશ ડોક્ટર નિકોલસ લેફટી સાથે પણ કંગનાનું નામ જોડાયું હતું. બાદમાં બંને વચ્ચે બ્રેકઅપ પણ થઇ ગયું.

ચિરાગ પાસવાન
રામ વિલાસ પાસવાનના દીકરા અને સાંસદ ચિરાગ પાસવાન સાથે પણ કંગનાના અફેરની ચર્ચા હતી. પરંતુ આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તે તો કંગના ને ખબર ક્યાં તો પછી ચિરાગ પાસવાન ને ખબર.

મનીષ મલ્હોત્રા
કંગના મનીષ મલ્હોત્રાને પણ ડેટ કરી ચુકી છે.

રિતિક રોશન
રિતિક રોશન અને કંગનાના અફેરની વાત તો હવે જગજાહેર થઇ ચુકી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
