કમાલ આર ખાને આપી સૈફ, અનુષ્કાને ગાળો
આઇપીએલ 8ની ઓપનિંગ સેરમની દરમિયાન સૈફ અલી ખાને પહેલી વાર હોસ્ટિંગ કર્યું. તો બીજી તરફ બોલિવુડ સ્ટાર અનુષ્કા શર્માએ પહેલી વાર સ્ટેજ પરર્ફોમ્નસ આપ્યું. આ ઉપરાંત રિતિક રોશન લાંબા સમય બાદ કોલકત્તાના સ્ટેજ પર પરફોર્મ કરીને ખાસ્સા ભાવુક થઇ ગયા.
લોકો માટે આ ઇવેન્ટ કદાચ ખુબ જ યાદગાર રહી હશે પણ કમાલ આર ખાનના રિવ્યૂ કંઇક બીજી જ કહાની કહે છે. કમાલ આર ખાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અનુષ્કા, શાહિદ કપૂર અને સૈફ અલી ખાનના પર્ફોમન્સને બકવાસ કરાર આપતા કંઇક આ રીતે ટ્વિટ કર્યું છે.
|
આ ઇવેન્ટ છે બકવાસ
કેઆરકે લખ્યું કે સર્વેક્ષણ મુજબ 1000 ટકા લોકોનું કહેવું છે કે આઇપીએલ ઓપનીંગ સેરમની એક બકવાસ ઇવેન્ટ હતી. વધુમાં તેમને અનુષ્કા શર્માને આ ઇવેન્ટને બગાડવા માટે થેક્યૂ કહી ટોંટ પણ માર્યો.
|
શાહિદ રહેમ ખા
શાહિદ પર બોલતા કેઆરકે કહ્યું કે 39 કિલોની બોડી ધરાવતા શાહિદે પોતાના શરીર પર રહેમ કરવો જોઇએ.
|
સૈફને કંઇ નથી આવડતું
નોંધનીય છે કે સૈફ અલી ખાને આ ઇવેન્ટને હોસ્ટ કરી હતી. જે મામલે કેઆરકે કહ્યું કે કોઇ ઇડિયટ પણ કહી દેશે કે સૈફ, ઇયરફોનમાં સાંભળીને ડાયલોગ બોલતો હતો.
|
અનુષ્કા ભારતની ભાભી છે
વધુમાં અનુષ્કા પર બોલતા કેઆરકે કહ્યું કે અનુષ્કા ભારતની ભાભી છે અને તેણે એકદમ ધટિયા પરફોર્મન્સ આપ્યું છે.
|
ભાઇ ભતીજાવાદ
ભારતમાં ચાલી રહ્યો છે ભાઇ ભતીજાવાદ અને તેનું ઉદાહરણ છે આ મેચની સેરેમની.
|
આઇપીએલની મજાક
આઇપીએલના ક્રિકેટરોને એક્સપાઇરી ડેટ વાળા ક્રિકેટર કહીને કેઆરકે ઉડાવી આઇપીએલની મજાક.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
