Cute Video, તૈમૂરની બહેન ઈનાયાએ તોતડી બોલીમાં સંભળાવ્યો ગાયત્રી મંત્ર
ઈનાયા ખેમૂની તોતડી બોલીમાં ગાયત્રી મંત્ર વાંચી રહી છે અને ચોંકાવનારી વાત તો એ છે કે તેને આખો મંત્ર યાદ પણ છે.
દિવાળી બાદ સૌથી વધુ મહત્વપૂર્ણ દિવસ ભાઈબીજ હોય છે કે જે ભાઈ-બહેનના તહેવાર રૂપે મનાવવામાં આવે છે. આ તહેવારના દિવસના ઘણા લોકોના ફોટા વાયરલ થઈ રહ્યા છે કે જે ઘણુ વધુ પસંદ કરવામાં આવી રહ્યા છે.

વીડિયો વાયરલ
સોહા અલી ખાન અને કુણાલ ખેમૂની દીકરીનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઈનાયા તૈમૂરની બહેન પણ છે અને બંને ઘણા વધુ ક્યુટ છે. આ પ્રસંગો કુણાલ ખેમૂની બહેન આરતી કરતા ગાયત્રી મંત્રનો જાપ કરી રહી હતી કે ત્યારે જ ઈનાયા ત્યાં આવી ગઈ.
|
ગાયત્રી મંત્રનો જાપ
સોહા અલી ખાન અને કુણાલ ખેમૂની દીકરીનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઈનાયા તૈમૂરની બહેન પણ છે અને બંને ઘણા વધુ ક્યુટ છે. આ પ્રસંગો કુણાલ ખેમૂની બહેન આરતી કરતા ગાયત્રી મંત્રનો જાપ કરી રહી હતી કે ત્યારે જ ઈનાયા ત્યાં આવી ગઈ.

સંભળાવ્યો ગાયત્રી મંત્ર
ફોઈએ ઈનાયાને કહ્યુ કે તુ પણ ગાયત્રી મંત્ર વાંચ તો ઈનાયાએ આખો સંભળાવી દીધો. આ વીડિયો કુણાલ ખેમુએ જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ પહેલા સારા અલી ખાન અને તેના ભાઈ ઈબ્રાહીમના અમુક ફોટા સતત વાયરલ થઈ રહ્યા હતા. તે દિવાળીના પ્રસંગે કરીના કપૂર ખાનને મળવા તેમના ઘરે પણ ગયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
