Pics : મક્કે દી રોટી-સરસોં દી શાક આરોગતાં ઇમ્તિયાઝ
મુંબઈ, 15 માર્ચ : જાણીતાં ફિલ્મ દિગ્દર્શક ઇમ્તિયાઝ અલી આજકાલ પોતાની આવનાર ફિલ્મ હાઈવેના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટિંગ હરિયાણા ખાતેના દયાલપુર ગામે ચાલી રહી છે. આ દરમિયાન ઇમ્તિયાઝ અલી શહેરના ભાત-ભાતના વ્યંજનોથી દૂર મક્કે દી રોટી-સરસોં દા શાક આરોગી રહ્યાં છે.
ઇમ્તિયાઝ અલીએ હાઈવેની આખી ટીમ સાથે હાલ દયાલપુર ખાતે પડાવ નાંખ્યો છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ તથા રણદીપ હુડા મુખ્ય ભૂમિકામાં છે. આલિયાએ ફિલ્મના સેટ ઉપર જ પોતાનો 20મો જન્મ દિવસ પણ ગત 16મી માર્ચે ઉજવ્યો હતો.
દરમિયાન ઇમ્તિયાઝ અલી ફિલ્મના શૂટિંગ દરમિયાન દયાલપુર ગામમાં જ એક ઘરમાં ગયાં અને તેમણે ત્યાં ઘરનું બનેલું ભોજન આરોગ્યું. ઇમ્તિયાઝ અલી એક સામાન્ય માણસની જેમ ઘરની સીડીએ બેઠાં અને હાથમાં થાળી લઈ ભોજન લીધું.
આવો તસવીરોમાં જોઇએ હાઈવેની સફર.

ઇમ્તિયાઝે આરોગ્યું સાદું ભોજન
ઇમ્તિયાઝ અલી હરિયાણાના દયાલપુર ગામે હાઈવે ફિલ્મના શૂટિંગ દરમિયાન એક ઘરમાં ગયાં અને તેમણે ત્યાં ઘરનું બનેલું ભોજન આરોગ્યું.

ઇમ્તિયાઝે આરોગ્યું સાદું ભોજન
ઇમ્તિયાઝ અલી હરિયાણાના દયાલપુર ગામે હાઈવે ફિલ્મના શૂટિંગ દરમિયાન એક ઘરમાં ગયાં અને તેમણે ત્યાં ઘરનું બનેલું ભોજન આરોગ્યું.

આલિયા, ઇમ્તિયાઝ અને રણદીપ
હાઈવે ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણદીપ હુડા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં ઇમ્તિયાઝ અલી પણ છે.

આલિયા, ઇમ્તિયાઝ અને રણદીપ
હાઈવે ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણદીપ હુડા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં ઇમ્તિયાઝ અલી પણ છે.

આલિયાએ ઉજવ્યો જન્મ દિવસ
હાઈવે ફિલ્મના અભિનેત્રી આલિયા ભટ્ટે ગત 16મી માર્ચે પોતાનો જન્મ દિવસ પણ ફિલ્મના સેટ ઉપર જ ઉજવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
