હોટ બિકનીમાં ફરી બતાવ્યો ઇલિયાનાએ પોતાની ખૂબસૂરતીનો જાદુ
ઇલિયાના ડિક્રૂઝ આ પહેલા જ્યારે મેન્સ વર્લ્ડ નામના મેગેઝિન માટે હોટ બિકનીમાં ફોટોશૂટ કરાવ્યો હતો ત્યારે ભલભલા લોકો ઇલિયાનાની કામણગારી બોડી અને અદાઓને જોઇને તેના કાયલ થઇ ગયા હતા.
ત્યારે ફરી એક વાર બોલીવૂડ અને સાઉથની આ જાણતી હિરોઇન તેના હોટ બિકની પોતાને કૂલ અવતારને ઇલિયાનાએ બતાવ્યો છે. ઇલિયાનાએ ફરી એક વાર એક જાણીતા મેગેઝિન માટે બિકની ફોટોશૂટ કરાવ્યો છે.
ત્યારે બ્લુ બિકની અને વેટ અવતારમાં પાણીમાંથી કોઇ જલપરી નીકળી હોય તેવી ઇલિયના ડિક્રૂઝ લાગતી હતી. ત્યારે આ ફોટોશૂટની કેટલીક ખાસ તસવીરો અને ઇલિયાનાના ફેમસ બિકની ફોટોશૂટની કેટલીક બિહાઇન્ડ ધ સીન તસવીરોને જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

ઇલિયાના ડિક્રૂઝ
બ્લૂ રંગની બિકનીમાં પોતાના હોટ અંદાજને કંઇક આ રીતે બતાવ્યો ઇલિયાના ડિક્રૂઝે

જલપરી
આ બ્લૂ બિકનીમાં સુપર હોટ લાગતી ઇલિયાના ડિક્રૂઝ.

અદાઓ
જરા ઇલિયાના ડિક્રૂઝના આ સુપર હોટ અદાઓને તો જુઓ. તેને જોઇને તો કોઇ પણ તેનું કાયલ થઇ જાય છે.

ઇલિયાના
ત્યારે બીજી તરફ ઇલિયાનાના આ ગંભીર લૂકને તો જુઓ. ઇલિયાનાની આ લાલ લિપ્સટીક તેને વધુ હોટ બનાવી દે છે.

યેલો બ્યૂટી
ત્યારે આ ફોટોશૂટના કેટલાક બિહાઇન્ડ સીન પણ જુઓ જેમાં ઇલિયાના તૈયાર થઇ રહી છે.

ઇલિયાના ડિક્રૂઝ
ત્યારે ઇલિયાના ડિક્રૂઝના આ ક્લોઝ અપ લૂક અને તેની આંખોનો આ ગહેરા અંદાજને તો જુઓ.

ઇલિયાના ડિક્રૂઝ
વેવી હેર અને યેલો ટોપમાં ઇલિયાના ડિક્રૂઝનો આ સાઇડ લૂક પણ લાગે છે કાતિલ.

ઉફૂ ક્યા અદા
ત્યારે ઇલિયાનાની કાતિત આંખોનો આ કાતિલાના અંદાજ તો જુઓ જરા.

ઇલિયાના ડિક્રૂઝ
ત્યારે જરા આ બિહાઇન્ડ ધ સીન ફોટો જુઓ જેમાં ઇલિયાનાની ખૂબસૂરતીને કંઇક આ રીતે બતાવવામાં આવી છે.

યેલો ડ્રેસ
ત્યારે યેલો ડ્રેસમાં ઇલિયાના કંઇક આ રીતે પોઝ આપી રહી છે કેમેરાને.

ઇલિયાના ડિક્રૂઝ
ત્યારે ઇલિયાનાની સુંદરતાનો જારા આ અલગ અંદાજ પણ જોઇ લો.

ઇલિયાના
ઇલિયાનાના આ ફોટોને જોઇને અમિતાભ બચ્ચનું પેલું ગીત યાદ આવે છે. સમુદર મેં નહાકે ઔર ભી નમકિન હો ગઇ હો...

ફોટોશૂટ
ત્યારે મેન્સ વર્લ્ડ મેગેઝિન માટે ઇલિયાનાએ કરાવેલ બિકની શૂટના કેટલાક બિહાઇન્ડ ધ સીન ફોટ હવે અમે તમને બતાવવાના છીએ.

ઇલિયાના
જુઓ કેવી હસતા રમતા ઇલિયાના માણી રહી છે આ ફોટોશૂટને.

ઇલિયાના
કંઇક આ રીતે ઇલિયાનાએ મેગેઝિન માટે કરાવ્યૂ હતું હોટ ફોટોશૂટ

તૈયારીઓ
અને આ રીતે ઇલિયાનાને ક્રૂઝ પર તૈયાર કરવામાં આવી હતી.

નખરા
જો કે આવી ગરમીની વચ્ચે હલતી ક્રૂઝમાં ઇલિયાના માટે પોઝ આપીને ઊભું રહેવું બન્યું હતું મુશ્કેલ

બ્યૂટીફૂલ
પણ તેમ છતાં તમામ ફોટોમાં ઇલિયાના કંઇક આ રીતે પોતાની ખૂબસૂરતીને દર્શાવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
