IIJW 2015 માટે બોલીવૂડની સુંદરીઓ ઉતરી રેમ્પ પર...
ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઝ્વેલરી વીક 2015 માટે આયોજીત ફેશન શોમાં બોલીવૂડની અનેક જાણીતી અને પ્રસિદ્ઘ હિરોઇનોએ રેમ્પ વોક કરીને આ ફેશન શોને ચાર ચાંદ લગાડી દીધા છે. નોંધનીય છે કે આ શોની બ્રાન્ડએમ્બેસેડર સોનમ કપૂરને રેમ્પ વોક કરીને આ ફેશન શોની શરૂઆત કરી હતી. અને આજે પણ સોનમ કપૂરને રેમ્પ વોક કરીને આ શોની શાન વધારી છે.
સોનમ કપૂર સિવાય કિર્તી સેનન, ઇલિયાના, રિચા ચડ્ડા, જૂહી ચાવલા, સાનિયા મિર્ઝા, સોફિયા ચૌધરી, પ્રિટી ઝિંટા, દિયા મિર્ઝા જેવી જાણીતી બોલીવૂડ હિરોઇનો પણ આ ફેશન શોમાં રેમ્પ વોક કર્યા છે.
તો બીજી તરફ પુરુષોમાં જાણીતા ફિલ્મ ડાયરેક્ટર મધુર ભંડારકરે પણ રેમ્પ વોક કર્યું હતું. ત્યારે આ ફેશન શોમાં બોલીવૂડના જાણીતા સેલેબ્રિટીએ નીતનવા સ્ટાઇલના ઘરેણાંઓ અને ફેશનનો ઝલવો દર્શકોને સમક્ષ મૂક્યો હતો. ત્યારે આ ફેશન શોની કેટલીક ખાસ તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

કિર્તી સેનન
પીંક અને પર્પલ લહેગામાં કિર્તી સેનને IIJW 2015 માટે રેમ્પ વોક કર્યું.

ઇલિયાના ડિક્રૂઝ
ઇલિયાના ડ્રિક્રૂઝ પણ યેલો ગાઉનમાં રેમ્પ વોક કરીને બતાવ્યા તેના હુસ્ન ના ઝલવા.

રિચા ચડ્ડા
રિચા ચડ્ડાએ પણ પોતાની યુનિક ઝ્વેલરીને IIJW 2015ની શો સ્ટોપર બનીને બતાવી.

કાયરા અડવાણી
કાયરા અડવાણીએ પણ વેસ્ટર્ન અને ટ્રેડિશનલનું યુનિક કોમ્બિનેશન બતાવ્યું આ ફેશન શોમાં.

અદિતી રાવ
અદિતી રાવે પણ કર્યું IIJW 2015 માટે રેમ્પ વોક. અને પોતાના શાહી અંદાજથી બધાને કરી દીધા તેના કાયલ.

મધુર ભંડારકર
જાણીતા ફિલ્મ ડાયરેક્ટર મધુરે પણ કર્યું આ શો માટે રેમ્પ વોક.

સોફિયા ચૌધરી
સોફિયા ચૌધરીએ પણ આ ફેશન શોમાં બતાવ્યો પોતાના હુસ્નનો ઝલવો.

દિયા મિર્ઝા
દિયા મિર્ઝાએ તેના નવાબી અંદાજને કંઇક આ રીતે આ ફેશન શોમાં રજૂ કર્યો.

પ્રિટીં ઝિંટા
રાજસ્થાની લૂકમાં આ ફેશન શોમાં જોવા મળી પ્રિટી ઝિંટા.

સાનિયા મિર્ઝા
જાણીતી ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પણ આ ફેશન શો માટે કર્યું રેમ્પ વોક.

જૂહી ચાવલા
તો બીજી તરફ જૂહી ચાવલા પણ જોવા મળી આ ફેશન શોના રેમ્પ પર.

સોહા અલી ખાન
આ ફેશન શોના રેમ્પ વોક પર ચાલી રહેલી સોહા પણ કહ્યું "પરી હૂં મેં."

સોનમ કપૂર
ત્યારે આ ફેશન શોના ગ્રાન્ડ ફિનાલે પર આ સોનમ કપૂરે બતાવ્યો તેનો આ અંદાજ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
