IIFA 2015: જાણો કેવી કેવી ખાસ મુવમેન્ટ આઇફામાં બોલીવૂડ સેલેબ્રિટીઓએ માણી
દરવર્ષની જેમ આ વર્ષે પણ IIFAમાં બોલીવૂડ સેલેબ્રિટીઓએ માણી મસ્તી, મઝા અને ધૂમ. એક બાજુ કેટલાક સેલેબ્રિટીઓએ કર્યા તેમને ફેનને ખુશ તો બીજી બાજુ આઇફાએ કેટલાક સેલેબ્રિટીઓને કરાવ્યા જલસા.
નોંધનીય છે કે આ વર્ષે આઇફાએ બોલીવૂડ સ્ટાર્સ માટે ખાસ ગ્રીન કાર્પેટ, પ્રેસ હોસ્ટ, ગ્રેવીટી બોક્સ, જેવી તૈયારીઓ કરી હતી. વધુમાં બોલીવૂડ સ્ટાર્સના હરવા ફરવા માટે અને રહેવા માટેની પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી.
ત્યારે શું હતી આઇફા 2015ની બેક સ્ટેજ મસ્તીઓ અને કેવી કેવી ધમાલ મલેશિયામાં યોજાનારા આ એવોર્ડ દરમિયાન બોલિવૂડ સ્ટાર્સે કરી તે જાણો આ ખાસ તસવીરો. તો જુઓ આઇફાનો જલસો આ ફોટોસ્લાઇડરમાં...

શાહિદ કપૂર
ગ્રેવિટી બૂથમાં શાહિદ કપૂરી આ એન્ટી ગ્રેવિટી ફોટો પડાવ્યો તેના IIFA એવોર્ડ સાથે.

સેલ્ફી
તો બીજી તરફ દિપીકા પાદુકોણ અને મિકા સિંહે પડાવ્યું આ સેલ્ફી.

ગ્રુફ્રી
એટલુ જ નહીં બોલીવૂડ સેલેબ્રિટીઓએ સાથે મળીને આ ગ્રુફ્રી પણ પડાવ્યું.

જેકલિન
બાથટબ જોઇને ખુશ થયેલી જેકલિનને જ જોઇ લો. તેણે આ ફોટો તેના ટ્વિટર એકાઉન્ટ પર મૂક્યો હતો.

સેલ્ફી
તો આઇફામાં જોરદાર ડાન્સ પર્ફોર્મન્સ કરનાર પરણિતીને ડાન્સ પ્રેક્ટિસ કર્યા બાદ પડાવ્યો હતો આ સેલ્ફી.

ટાઇગર
ટાઇગર શ્રોફે ગ્રેવિટી રૂમમાં કંઇક આ રીતે પડાવ્યો પોતાનો ફોટો.

પરિવાર સાથે કિર્તી
તો આ એવોર્ડમાં બેસ્ટ ડેબ્યૂનો એવોર્ડ મેળવનારી કિર્તીએ પરિવાર સાથે હાજરી આપી હતી આ ફંકશનમાં

રણવીર- દિપીકા- પ્રપ્રોઝ
એટલું જ નહીં રણવીર સિંહે દિપીકા પાદુકોણને સ્ટેજ પર બધાની સામે કરી હતી પ્રપ્રોઝ.

રિતેશ- જેનિલિયા
રિતેશ અને જેનિલિયાએ તેમના બેબીની વિષે ખાસ વાતચીત કરી હતી મિડિયા જોડે.

ફસ્ટ ડે
આઇફા એવોર્ડના પહેલા દિવસે જ્યારે સ્ટાર્સને સ્ટફ ટોય આપવામાં આવ્યું ત્યારે તેમની જોડે બાળક બનીને કેટલાક સ્ટાર રમવા લાગ્યા હતા.

શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂરે ગ્રેવિટી બૂથમાં કંઇક આ રીતે ફોટો પડાવ્યો હતો.

હુમા ખુરેશી
હુમા ખુરેશીએ તેની ફેન્ડ સાથે કંઇક આ રીતે સેલ્ફી પડાવ્યું હતું.

સોનાક્ષી સિંહા
તો બીજી તરફ તેના ફેન્સને સોનાક્ષીએ ગ્રુફ્રી આપીને ખુશ કરી દીધા હતા.

સ્માઇલ પ્લીઝ
શ્રદ્ઘા કપૂરે પણ તેના ફેન્સની સાથે ફોટો પડાવ્યો હતો.

દિપિકા
ચાલુ એવોર્ડે દિપીકા પણ તેની ફેનને સ્લેફી આપવાનું ચૂકી નહતી.

મિડિયા હોલ્ડ
આઇફામાં આ વખતે ખાસ મિડિયા માટે આ રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી.

આયુષ્યમાન
આયુષ્યમાન આ એવોર્ડ ફંકશનમાં તેની પત્ની જોવા મળ્યો હતો.

ભીડભાડ
આઇફાના ગ્રીન કાર્પેટ પર બોલીવૂડ સેલેબ્રિટીઓનો તાંતો લાગ્યો હતો.

દિયા મિર્ઝા
દિયા મિર્ઝા આ ગ્રીન કાર્પેટ પર રેડ ગાઉનમાં જોવા મળી હતી.

રિતેશ- જેનિલિયા
રિતેશ અને જેનિલિયાને પણ આ એવોર્ડ સમારંભમાં ખાસ હાજરી આપી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
