પોતાની જાતને સેક્સ ક્રાંતિકારી ગણાવતાં શર્લિન ચોપરા
મુંબઈ, 11 માર્ચ : સેક્સી ગર્લ શર્લિન ચોપરા જે ન કરે તે જ ઓછું કહેવાય. કામસૂત્ર 3ડી ફિલ્મના ન્યૂડ ફોટો વીડિયો દ્વારા લોકોના દિલ ધડાકવનાર શર્લિન ચોપરાએ પુનઃ એક વિવાદાસ્પદ અને સનસનાટીપૂર્ણ નિવેદન આપ્યું છે.

શર્લિન ચોપરાએ એક મૅગેઝીનને આપેલ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે તેઓ પોતાની જાતને સેક્સ ક્રાંતિકારી ગણે છે. તેમના અગાઉ સેક્સ અંગે કોઈ ખુલીને વાત કરતો નહોતો. સેક્સ ક્રાંતિકારી બનવામાં શર્લિનની મદદ કરી પ્લેબૉય મૅગેઝીને કે જેના માટે શર્લિને ન્યૂડ ફોટોશૂટ કરાવ્યુ હતું. પોતાની જાતને આ અંગે શાબાશી આપતાં શર્લિને જણાવ્યું - મેં જે કર્યું છે, તે સાચે જ એક સાહસભર્યું કામ છે. મારા માટે બોલ્ડનો મતલબ જ નીડર થવું છે.
નોંધનીય છે કે શર્લિન ચોપરા ભારતના પ્રથમ મહિલા છે કે જેઓ પ્લેબૉય મૅગેઝીન માટે ન્યૂડ થયા હતાં. શર્લિને જણાવ્યું - મેં આ ઇતિહાસ રચ્યો. આ બાબતનો મને પોતાની જાત ઉપર ગૌરવ છે.
ટ્વિટર ક્વીન તરીકે પ્રસિદ્ધ શર્લિન ચોપરા હાલ રૂપેશ પૉલની કામસૂત્ર 3ડીમાં લીડ રોલ કરી રહ્યાં છે. હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં બનતી આ ફિલ્મમાં શર્લિનના અનેક ન્યૂડ સીન્સ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
