હંમેશા લોકોના દિલોમાં જગ્યા બનાવવનો પ્રયત્ન કર્યો : ધર્મેન્દ્ર
મુંબઈ, 16 એપ્રિલ : જૂના જમાનાના જાણીતાં અને સદાબહાર અભિનેતા ધર્મેન્દ્રનું કહેવું છે - મેં પોતાના કૅરિયરમા દરમિયાન ક્યારેય નંબર ગેમ ઉપર વિશ્વાસ નથી કર્યો. મેં ક્યારેય એવો પ્રયત્ન નથી કર્યો કે હું નંબર વન બની જાઉં. જો હું એવી બાબતો ઉપર વિશ્વાસ ધરાવતો હોત, ક્યારેય કોઇક બીજાને મારા કરતાં આગળ ન નિકળવા દેત.

સાઇઠ અને એંસીના દાયકાના લોકપ્રિય બૉલીવુડ અભિનેતા અને પછીથી હી મૅન તરીકે જાણીતાં થયેલ ધર્મેન્દ્રે જણાવ્યું - મારા માટે લોકોના દિલોમાં જગ્યા બનાવવી પ્રાથમિકતા છે, નહીં કે લોકોના મગજમાં. હું પોતાના સમયના અભિનેતાઓ શશિ કપૂર, દેવ આનંદ તથા શમ્મી કપૂરને મિસ કરુ છું.
નોંધનીય છે કે ધર્મેન્દ્ર 2011માં આવેલ પોતાની ફિલ્મ યમલા પગલા દીવાનાની સિક્વલનું શૂટિંગ કરી રહ્યાં છે. યમલા પગલા દીવાના 2 એટલે કે વાયપીડી 2 ફિલ્મ અંગે મળતાં પ્રત્યાઘાત અંગે ખુશી વ્યક્ત કરતા ધર્મેન્દ્રે જણાવ્યું કે સલમાન ખાન, પ્રીતિ ઝિંટા અને અમિતાભ બચ્ચન જેવા અભિનેતાઓએ પ્રત્યાઘાતો આપ્યાં છે. મેં તેમને કૉલ કરી તેમના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે.
ધર્મેન્દ્રે જણાવ્યું - હું ટ્વિટરનો ઉપયોગ નથી કરતો, કારણ કે તે મને સમજાતું નથી, પરંતુ હું તેને શીખવાની ઇચ્છા જરૂર ધરાવું છું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
